gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતીય નહીં પણ કોરિયન છોકરા પસંદ હતા…’, 3 બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ખુલાસો | Ghaziabad Thr…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in INDIA
0 0
0
‘ભારતીય નહીં પણ કોરિયન છોકરા પસંદ હતા…’, 3 બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ખુલાસો | Ghaziabad Thr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ghaziabad 3 Sister Died Case : ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીમાં ત્રણ સગી બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કિશોરીઓ ભારતીય સંસ્કૃતિ કરતા કોરિયન કલ્ચર અને કે-પોપ (K-Pop) થી એટલી હદે પ્રભાવિત હતી કે તેઓ ભવિષ્યમાં કોઈ કોરિયન છોકરા સાથે જ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હતી.

કોરિયન કલ્ચર અને કે-પોપનું ઘેલું

પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 8 પાનાની એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં મૃતક બહેનોએ લખ્યું છે કે તેઓ કોરિયન મૂવીઝ, શોઝ, મ્યુઝિક અને યુટ્યુબર્સથી ખૂબ જ પ્રભાવિત હતી. તેમને કોરિયન કલ્ચર એટલું પસંદ હતું કે તેમનો પરિવાર પણ આ બાબતે ચિંતિત હતો. ડાયરીમાં એ પણ સામે આવ્યું છે કે તેઓ કોઈ કોરિયન યુવક સાથે લગ્ન કરવાની તમન્ના રાખતી હતી.

મોબાઈલ એડિક્શન અને આત્મહત્યાનું કારણ

ડીસીપી નિમિષ પાટિલના જણાવ્યા અનુસાર, 16 વર્ષીય નિશિકા, 14 વર્ષીય પ્રાચી અને 12વર્ષીય પાખીને મોબાઈલની લત લાગી ગઈ હતી. આ આદત વધી જતાં પરિવારે તેમનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. ડાયરીમાં લખ્યા મુજબ, તેઓ કોરિયન કલ્ચરથી આ દૂરી સહન કરી શકી નહોતી અને અંતે મંગળવારે મધરાત્રે 2 વાગ્યે એક-એક કરીને નવમા માળેથી પડતું મૂકી દીધું હતું. જોકે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક તપાસમાં કોઈ ‘ઓનલાઇન ટાસ્ક બેઝ્ડ ગેમ’ કે ‘કોરિયન લવ ગેમ’ ના પુરાવા મળ્યા નથી.

પરિવારની સ્થિતિ અને પોલીસ તપાસ

આ કેસમાં એવું પણ બહાર આવ્યું છે કે પિતા ચેતને બે લગ્ન કર્યા હતા અને બીજી પત્ની તેની સગી સાળી હતી. બંને પત્નીઓથી પાંચ સંતાનો હતા, જેમાંથી ત્રણ પુત્રીઓએ જીવન ટૂંકાવ્યું છે. પોલીસે એક પાનાની સુસાઈડ નોટ પણ કબજે કરી છે જેમાં ‘મમ્મી પપ્પા સોરી’ લખ્યું છે. હાલ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને બાળકોના મોબાઈલ તથા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સીઝ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…
INDIA

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

March 27, 2026
પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…
INDIA

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

March 27, 2026
Next Post
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત | dholka bagodara…

અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત | dholka bagodara...

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

વાયદા બજારમાં 'ભૂકંપ': ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price...

વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની આવક! દર કલાકે 43 વ્યક્તિ નિયમભંગ કરતા પકડાયા |…

વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની આવક! દર કલાકે 43 વ્યક્તિ નિયમભંગ કરતા પકડાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી | Merger and acquisition deals s…

મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી | Merger and acquisition deals s…

10 months ago
મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

4 weeks ago
રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર | Physiother…

રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર | Physiother…

6 months ago
આજ રોજ બહાર પડ્યું – ‘ફરી એક વાર’ નું નવું પોસ્ટર!

આજ રોજ બહાર પડ્યું – ‘ફરી એક વાર’ નું નવું પોસ્ટર!

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News