gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો | Five year old girl raped by…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરના સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો | Five year old girl raped by…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મોડી રાત્રે જાગીને બહાર ગઈ તે સમયે કૃત્ય આચર્યું

બાળકીને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી ઃ ચાર જેટલા શંકાસ્પદોની અટકાયત કરી પૂછપરછ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર ૨૪માં આવેલી ઇન્દિરાનગર વસાતમાં પાંચ
વર્ષની માસુમ બાળકી ઉપર કોઈ નરાધમ દ્વારા પોતાની હવસ સંતોષવા માટે બળાત્કાર
ગુજારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. ઘાયલ બાળકીને સારવાર માટે સિવિલ
ખસેડવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ નરાધમને પકડવા માટે
દોડધામ શરૃ કરવામાં આવી છે. જોકે ચાર જેટલા શંકાસ્પદને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૃ
કરવામાં આવી હતી.

આ ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલી ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં રહેતા પરિવારની
પાંચ વર્ષની બાળકી ગઈકાલે સુઈ રહી હતી તે દરમિયાન મોડી રાત્રે શૌચક્રિયા માટે જાગી
હતી અને ત્યારબાદ રડતી રડતી તે તેની દાદી પાસે પહોંચી હતી અને ભૂત આવ્યું
, ભૂત આવ્યું કહીને
જોર જોરથી રડવા લાગી હતી. જેના પગલે તેના દાદી પણ જાગી ગયા હતા અને બાળકી ઉપર નજર
કરતા તેના કપડા લોહીવાળા જોવા મળ્યા હતા. જેથી તુરંત જ પરિવારના અન્ય સભ્યોને જાણ
કરી હતી અને ત્યારબાદ તેણીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં
આવી હતી. જ્યાં તબીબો દ્વારા સારવાર શરૃ કરવામાં આવી ત્યારે આ બાળકી ઉપર કોઈ નરાધન
દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. જેના પગલે તુરંત જ એમએલસી
દાખલ કરીને સેક્ટર ૨૧ પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેના આધારે પોલીસની ટીમ
હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં બાળકીની પૂછપરછ કરી હતી અને ફરિયાદના આધારે આ કૃત્ય
કરનાર આરોપીને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. બીજી બાજુ પોલીસ દ્વારા સ્થળ ઉપર
જઈને પણ તપાસ શરૃ કરવામાં આવી હતી અને ચાર જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને
આકરી પૂછપરછ શરૃ કરવામાં આવી છે. ઘટના સ્થળે એફએસએલને પણ બોલાવીને પોલીસ દ્વારા
જરૃરી સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે
, આ બાળકીના
માતા-પિતા વચ્ચે અણબનાવ હોવાથી તેની માતા પિયરમાં બાળકીને લઈને આવી હતી અને અહીં જ
રહેતી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારની વ્યક્તિઓની પણ પૂછપરછ શરૃ કરવામાં આવી
છે અને ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

Next Post
મહિલા પોલીસ અને હોમગાર્ડ ઉપર હુમલો કર્યો | Atake ngeni ekkewe fefin polis me chon mas lon imwer

દહેગામના ઝાંકમાંથી દારૃ ભરેલી બોલેરો ઝડપી ઃ ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત | Bolero loaded with liquor s…

દહેગામના ઝાંકમાંથી દારૃ ભરેલી બોલેરો ઝડપી ઃ ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત | Bolero loaded with liquor s...

સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટરપદે સેવા આપનારાને હવે છૂટા કરાશે | More power to RBI

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર | fssai…

2 weeks ago
6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ, મંત્રી શિવરાજ સિંહે કહ્યું – મનમાં આક્રોશ, હું શાંતિથી નહીં બેસું

6 months ago
નવાયાર્ડમાં મોડી રાત્રે કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, ગેસનું ગોડાઉન બચાવી લીધું | massive fire b…

11 ટકા ડયૂટી રદ કરાતા નવી માર્કેટિંગ મોસમમાં રૂની આયાતમાં વધારો | Cotton imports increase in new mar…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News