gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયાના બદલે વેનેઝુએલાનું ઓઈલ ખરીદવા મુદ્દે ભારત સરકારે આપ્યો જવાબ | India’s Bold Reply to Trump on …

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in INDIA
0 0
0
રશિયાના બદલે વેનેઝુએલાનું ઓઈલ ખરીદવા મુદ્દે ભારત સરકારે આપ્યો જવાબ | India’s Bold Reply to Trump on …
1
VIEWS
Share on FacebookShare on Twitter

India on Russian Oil : રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બાબતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા પર ભારત સરકારે અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સાફ કરી દીધું છે કે ભારત કોઈ પણ દેશના દબાણમાં આવ્યા વગર પોતાની ઊર્જા જરૂરિયાતો અને દેશહિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે.

ટ્રમ્પનો દાવા સામે ભારતનો જવાબ 

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયાના બદલે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે. જેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે 140 કરોડ ભારતીયોની ‘એનર્જી સિક્યોરિટી’ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતે સ્પષ્ટ કર્યું કે અમે ક્યાંથી ઓઈલ ખરીદવું તે બજારની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ગતિશીલતાના આધારે નક્કી કરીશું.

રશિયાના બદલે વેનેઝુએલાનું ઓઈલ ખરીદવા મુદ્દે ભારત સરકારે આપ્યો જવાબ 2 - image

કોઈના દબાણમાં નહીં આવે ભારત

અમેરિકન પ્રમુખના નિવેદન બાદ ઉભા થયેલા સવાલોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પશ્ચિમી દેશોને અરીસો બતાવતા કહ્યું કે, “સરકારે અગાઉ પણ અનેકવાર જાહેર કર્યું છે કે ભારતની પ્રાથમિકતા તેના નાગરિકોની સુરક્ષા છે. અમે ઓઈલના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાની રણનીતિ પર કામ કરીએ છીએ, પરંતુ આ તમામ નિર્ણયો ભારતની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યા છે અને લેવામાં આવશે.”

ઊર્જા સુરક્ષા એ દેશની સંપ્રભુતાનો વિષય

ભારત સરકારે આડકતરી રીતે એવો સંદેશ આપ્યો છે કે રશિયા હોય કે વેનેઝુએલા, ભારત કોની સાથે વેપાર કરશે તે કોઈ ત્રીજો દેશ નક્કી કરી શકે નહીં. રણધીર જયસ્વાલે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ બદલાતી રહે છે, પરંતુ અમારી વ્યૂહરચનાના મૂળમાં ભારતની ઊર્જા સુરક્ષા જ રહેશે. આ નિવેદન ટ્રમ્પ પ્રશાસન માટે એક સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે કે ભારત પોતાની વિદેશ નીતિ અને વેપાર નીતિમાં કોઈ પણ પ્રકારની દખલગીરી સહન કરશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
PM મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો દાવો | Unpleasant Incident Cou…

PM મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો દાવો | Unpleasant Incident Cou...

મુંબઈમાં દિવ્યાંગ યુવતી બળાત્કાર પછી ગર્ભવતી, 17 લોકોના DNA ટેસ્ટ બાદ પિતા જ નીકળ્યો આરોપી | Mumbai …

મુંબઈમાં દિવ્યાંગ યુવતી બળાત્કાર પછી ગર્ભવતી, 17 લોકોના DNA ટેસ્ટ બાદ પિતા જ નીકળ્યો આરોપી | Mumbai ...

ચાઈનીઝ દોરીથી મોત થશે હત્યાનો ગુનો નોંધાશે, યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં દરોડા | murder case…

ચાઈનીઝ દોરીથી મોત થશે હત્યાનો ગુનો નોંધાશે, યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં દરોડા | murder case...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્યૂસાઈડ નોટ સાથે રજા રિપોર્ટ લખી વિદ્યાર્થિનીની હોસ્ટેલમાં આત્મહત્યા | Student commits suicide in h…

સ્યૂસાઈડ નોટ સાથે રજા રિપોર્ટ લખી વિદ્યાર્થિનીની હોસ્ટેલમાં આત્મહત્યા | Student commits suicide in h…

7 months ago
સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ | Video of coc…

સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ | Video of coc…

8 months ago
જામનગર અને જોડિયામાં જુગારના બે દરોડામાં 12 શખ્સોની અટકાયત | 12 people detained in two gambling raid…

જામનગર અને જોડિયામાં જુગારના બે દરોડામાં 12 શખ્સોની અટકાયત | 12 people detained in two gambling raid…

11 months ago
25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…

25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News