gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: શહેરમાં મતદાર યાદીમાંથી કમી થયેલાના નામ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત | Vadodara: Congress subm…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: શહેરમાં મતદાર યાદીમાંથી કમી થયેલાના નામ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત | Vadodara: Congress subm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મતદાર યાદી સુધારણા અંગે પૂરી થવામાં આવેલી કાર્યવાહી બાદ કેટલાક નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કપાઈ જવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સઘન રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ભારતના ચૂંટણી કમિશન દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. 

વડોદરામાં થયેલી કામગીરી હવે પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. જ્યારે બીજી બાજુ અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ થવાની નોટિસો પણ જે તે વ્યક્તિઓને મળી રહી છે ત્યારે આવા કમી થનારા નામો અંગેની વિગતો સાથે શહેર કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને મહિલા કાઉન્સિલર અમી રાવત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આજે કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. મતદાર યાદીમાંથી કમી થનારા મતદારોના લિસ્ટ સાથે જિલ્લા કલેકટર કચેરીએ અપાયેલા આવેદનમાં આ બાબતે સઘન રજૂઆત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar…

ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar...

અમદાવાદ: રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો | ahmedab…

અમદાવાદ: રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો | ahmedab...

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલકાપુરીનું ગરનાળુ ૧૨ જાન્યુઆરી સુધી વાહન વ્યવહાર માટે બંધ | Alkapuri’s Garnalu closed for vehicular…

9 months ago
રોકડ સહિત દસ્તાવેજો સાથેનો બસમાં ભૂલી ગયેલો થેલો મુસાફરને પરત કરાયો

બરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા ગયેલી મહિલાના દાગીના ચોરાયા | Woman’s jewellery stolen while …

1 year ago
વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News