gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેર અને દરેડમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા અને 11 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારની સામગ્રી કબજે કરી છે.

જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગરમાં આશાપુરા સર્કલ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રામભાઈ દેવાભાઈ ચાવડા, જયસુખભાઈ શાંતિલાલ સોનગરા, બાબુભાઈ ભવાનભાઈ બાવાજી, કરસનભાઈ હરદાસભાઇ ગોજીયા અને અકબર મહંમદ ભાઈ ખીરા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 80230ની માલમતા કબજે કરી છે.

જુગાર અંગેનો બીજો દરોડો જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અમજદખાન ઇકરામખાન અબાસી, અબ્દુલ સૈયદ અબ્દુલ હાફિઝ કાદરી, સાકીર સમીરભાઈ, મોહસીન સાકીરભાઇ અનસારી, મુફત્યાજઅલી માસુકઅલી સૈયદ, અને સાજીદ બલ્લુખાન પઠાણની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 11,350ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત...

લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી: પ્રિયંકા ગાંધીનો પ્રહાર | Priy…

લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી: પ્રિયંકા ગાંધીનો પ્રહાર | Priy...

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CEO બાદ ઈન્ડિગોના ચેરમેને માફી માગી, કહ્યું – જાણીજોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી | After the CEO In…

7 months ago
ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન | Unseasonal rains in Chotila Thangadh ta…

8 months ago
બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતનાં એંધાણ : આવામી લીગ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી | Politic…

સિંહનું ટોળું! ધારીમાં મોડી રાત્રે એક..બે નહીં 15 સિંહ રોડ પર આવી ચડ્યા, વીડિયો કેમેરામાં થયો કેદ | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News