gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી: પ્રિયંકા ગાંધીનો પ્રહાર | Priy…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in INDIA
0 0
0
લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી: પ્રિયંકા ગાંધીનો પ્રહાર | Priy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Priyanka Gandhi on PM Modi : લોકસભામાં છેલ્લા ચાર દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. ત્રીજા દિવસે વિપક્ષની ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી પાસે આવી ગયા હતા, જેને અધ્યક્ષ ઓમ બિરલાએ અણધારી ઘટનાને અંજામ આપવાની યોજના હોવાનો દાવો કર્યો હતો. હવે આ દાવા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે.

બિરલાના દાવા બકવાસ : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘વડાપ્રધાન હવે સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે. વડાપ્રધાન ગૃહમાં આવવાની હિમ્મલ કરી શક્યા નથી, તેથી તેઓ લોકસભા અધ્યક્ષ પાસે જૂઠ બોલાવી રહ્યા છે.’

‘PM અધ્યક્ષ પાસે બધુ બોલાવી રહ્યા છે’

પ્રિયંકાએ ગૃહ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘અધ્યક્ષનો દાવો સંપૂર્ણ ખોટો છે. એ વાતનો કોઈ જ સવાલ નથી કે, વડાપ્રધાન સાથે અણધારી ઘટના ઉભી કરવાની યોજના હતી. વડાપ્રધાન લોકસભા અધ્યક્ષની પાછળ છુપાઈ રહ્યા છે અને તેઓ આ બધુ અધ્યક્ષ પાસે બોલાવી રહ્યા છે. વડાપ્રધાનમાં ગૃહમાં આવવાની હિમ્મત નથી. આ કેવી બકવાસ વાત છે કે, ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાનની ખુરશી સામે ઉભી થઈ ગઈ હતી, તેથી પીએમ ગૃહમાં આવી શક્યા નથી.’

આ પણ વાંચો :  PM મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો દાવો

PM મોદી સાથે અપ્રિય ઘટના થાય તેવી શક્યતા હતી: લોકસભા સ્પીકર 

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, તેમણે જ PM મોદીને સંસદમાં ભાષણ ન આપવા સલાહ આપી હતી કારણ કે કોંગ્રેસના સાંસદો પહેલેથી જ તેમની ખુરશી ઘેરીને ઊભા હતા. તેમણે કહ્યું હતું કે, ‘હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ ગઈકાલે જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત.’

લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી: પ્રિયંકા ગાંધીનો પ્રહાર 2 - image

મહિલા સાંસદોને આગળ કરી PM મોદી પર હુમલો કરવાનો પ્લાન હતો: રિપોર્ટ 

ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શારીરિક હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. લોકસભાના સ્પીકરને માહિતી મળી હતી કે, કોંગ્રેસે મહિલા સાંસદોને ઢાલ બનાવી વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનું કાવતરું રચી હતી. જે બાદ લોકસભા સ્પીકરે વડાપ્રધાન મોદીના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવ પસાર કરવાનો નિર્ણય લીધો. ભાજપ સાંસદ મનોજ તિવારી અને કંગના રણૌતે પણ આવા જ આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસ સાંસદો વડાપ્રધાન મોદી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. 

આ પણ વાંચો : વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib...

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta...

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du…

અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du…

4 months ago
જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

8 months ago
વડોદરાની તુલસી હોટલમાં મોડીરાત્રે આગની ઘટના, ત્રણનું રેસ્ક્યુ કરાયું, કોઈ જાનહાની નહીં | Fire broke …

વડોદરાની તુલસી હોટલમાં મોડીરાત્રે આગની ઘટના, ત્રણનું રેસ્ક્યુ કરાયું, કોઈ જાનહાની નહીં | Fire broke …

1 year ago
જમીન માટે લોહીના સંબંધો લજવાયા: સુરેન્દ્રનગરમાં પિતા-પુત્રએ ભત્રીજાને ધાબા પરથી ધક્કો મારતા મોત | Su…

જમીન માટે લોહીના સંબંધો લજવાયા: સુરેન્દ્રનગરમાં પિતા-પુત્રએ ભત્રીજાને ધાબા પરથી ધક્કો મારતા મોત | Su…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News