gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૂર્ય પર ચુંબકીય તોફાનઃ GPS અને મોબાઈલ નેટવર્કને અસર થઈ શકે | Magnetic storm on the Sun: GPS and mob…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
સૂર્ય પર ચુંબકીય તોફાનઃ GPS અને મોબાઈલ નેટવર્કને અસર થઈ શકે | Magnetic storm on the Sun: GPS and mob…
1
VIEWS
Share on FacebookShare on Twitter

છૂટી પડેલી સૌર જ્વાળાથી પૃથ્વી પર જીઓમેગ્નેટીક સ્ટોર્મ આવવા સંભાવના  : પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 10 ગણા મોટા સન સ્પોટની અસર આવનારાં 48 કલાકમાં પૃથ્વી ઉપર થવાની સંભાવના દર્શાવાઈ

ભુજ, : સૂર્યમાંથી શક્તિશાળી ‘એક્સ ક્લાસ’ સૌર જ્વાળાઓ છૂટી પડી છે જેના કારણે જીઓ મેગ્નેટીક સ્ટોર્મ આવવાની શક્યતા ખગોળશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. છેલ્લા બે દિવસથી સૂર્યાસ્ત સમયે આકાશમાં સૂર્યની સપાટી ઉપર દેખાતા કાળા દાગ અંગે ભુજની સ્ટાર ગેજીંગનો લોકોએ સંપર્ક કરતાં ખગોળ શાસ્ત્રીઓના મતને ટાંકીને જણાવાયું હતું કે, આ સૂર્ય પર સર્જાયેલું પ્રચંડ ચુંબકીય તોફાન છે જેને ‘સન સ્પોટ’ AR24366 ‘ તરીકે ઓળખવામાં આવે છે. 

આ સનસ્પોટનો વિસ્તાર પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 10 થી 15 ગણો મોટો છે. તે એટલો મોટો છે કે પૃથ્વી જેવા અનેક ગ્રહો તેમાં સમાઈ શકે. આ વિસ્તારમાંથી હાલમાં જ શક્તિશાળી ‘એક્સ-ક્લાસ’ સૌર જ્વાળાઓ છૂટી પડી છે. જેના કારણે આવનારા 48 કલાકમાં પૃથ્વી પર જીઓમેગ્નેટિક સ્ટોર્મ આવવાની શક્યતા છે, જે જીપીએસ અને મોબાઈલ નેટવર્ક જેવી સેટેલાઈટ સેવાઓને અસર કરી શકે છે.

આ સનસ્પોટનું માત્ર મુખ્ય કાળું કેન્દ્ર જ પૃથ્વી કરતાં બે ગણી પહોળાઈ ધરાવે છે, એટલે કે આશરે 25,000 થી 30,000 કિમી. આ આખો સનસ્પોટ સમૂહ (જેમાં નાના-મોટા અનેક ટપકાંઓનો સમાવેશ થાય છે) સૂર્યની સપાટી પર આશરે 1,25,000 થી 1,50,000 કિમી કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. સૂર્યાસ્ત સમયે સૂર્યની તેજસ્વીતા ઓછી લાગતી હોવા છતાં, તેને નરી આંખે અથવા સામાન્ય ચશ્માથી જોવો અત્યંત જોખમી છે. સૂર્યમાંથી નીકળતા પારજાંબલી (યુવી) અને ઇન્ફ્રારેડ કિરણો આંખના પડદાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યદર્શન માટે હંમેશા પ્રમાણિત સોલર ફિલ્ટર અથવા સોલર ગોગલ્સનો  ઉપયોગ કરવો જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત | It is mandatory to registe…

ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત | It is mandatory to registe...

ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure...

ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…

ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

4 months ago
દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron…

દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron…

1 year ago
ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

1 year ago
ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 2025-26 સુધીમાં વધીને 49% થયો | The share of services sect…

ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 2025-26 સુધીમાં વધીને 49% થયો | The share of services sect…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News