gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Visa Fraud Case : વડોદરાના વાડી વિસ્તારના મારુ ફળિયામાં રહેતા અને મંદિરના પૂજારી ભરતભાઈ ઈશ્વરભાઈ રાજપુતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા મારા મંદિરે સ્વપ્નિલ શાહ આવ્યો હતો. ત્યારે મેં તેને કહ્યું હતું કે મારા નાના પુત્ર વિરલ તથા પુત્રવધુને યુ.કે.ખાતે મોકલવાના છે તો વિઝા કરી આપે તેવા કોઈ હોય તો મને કહેજો. સ્વપ્નિલભાઈએ મારી ઓળખાણ સોમા તળાવ ખાતે સત્યમભાઈ ત્રિલોક કપૂર શાહ સાથે કરાવી હતી. તેમણે 16.50 લાખનો ખર્ચો થશે તેવું જણાવ્યું હતું અમે ટુકડે ટુકડે તેઓને 12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ સત્યમે મારા દીકરાના મોબાઈલ પર યુકે જવાનો ક્રોસ લેટર, એપોઇન્ટમેન્ટ ડેટ, ફી ભર્યાની વિગતો મોકલી હતી. થોડા સમય પછી સત્યમભાઈએ કીધું હતું કે તમારી એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ છે જેથી અમે 12  લાખની ઉઘરાણી કરતા તેમને અમને કુલ 5.19 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના 6.80 લાખ પરત આપ્યા ન હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

Next Post
કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing …

કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing ...

જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | Jamnagar Mega Demolition Dr…

જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | Jamnagar Mega Demolition Dr...

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-સાબરમતી ટ્રેન 6 માસ માટે આંશિક રીતે કેન્સલ | Bhavnagar Sabarmati train partially cancelled fo…

7 months ago
અમદાવાદ: સુભાષબ્રિજ બાદ હવે દધીચિ બ્રિજ પણ જોખમી, રોડની સપાટી ઉખડી જતાં લોખંડના સળિયા દેખાયા | After…

6 months ago
ભારત-રશિયા સંબંધોએ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થિરતા લાવી છે : એસ. જયશંકર | India Russia relations have b…

‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News