gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના આંગણે યોજાનારા 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન મુલત્વી રાખવામાં આવ્યું હોવાની જાહેરાત ક…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
જામનગરના આંગણે યોજાનારા 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન મુલત્વી રાખવામાં આવ્યું હોવાની જાહેરાત ક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરની ભાગોળે ખંભાળીયા રોડ ઉપર એરપોર્ટની સામેના વિશાળ પટમાં સર્વ પ્રથમ વખત 5,555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ તા.12થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ આયોજન હાલ મુલત્વી રખાવાનું આયોજકોએ જણાવતાં ચર્ચા ઉઠી છે, અને સનાતનીઓમાં નિરાશા જોવા મળી રહી છે. 

રીધમ્સ સંસ્થા દ્વારા અશ્વમેઘ મહાયજ્ઞ યોજવાની જાહેરાત બાદ સ્થળ ઉપર 3500 જેટલા યજ્ઞ કુંડ પણ બની ગયા હતા. અગાઉ થયેલી જાહેરાત મુજબ યજ્ઞના ધાર્મિક કાર્યની સાથે સાથે વિશાળ મેદાનમાં બીઝનસ ફેર, બુક ફેર, શોપીંગ, પ્રોપટી ફેર, હેલ્થ ચેક અપ કેમ્પ, પર્યાવરણલની કેમ્પેઈન, મોટીવેશનલ સ્પીકરોના પ્રવચનો, હેલ્થ અવેરનેસના કાર્યક્રમો, કવિ સંમેલન તેમજ દિવસ દીઠ સંગીત-ભજન સંધ્યા, લોક ડાયરાના જાણીતા કલાકારોના કાર્યક્રમો, રાસ-ગરબાની જાણીતી મંડળીના કાર્યક્રમો મનોરંજન મેળા સહિતની ગોઠવણ પણ કરવામાં આવી હતી. 

પરંતુ હવે આયોજનમાં ફેરફાર આવ્યો છે. આ અંગે આયોજક સંસ્થાના હોદ્દેદરો નિવેદનમાં જણાવે છે કે, સંસ્થા દ્વારા 5555 યજ્ઞ મહોત્સવ માટે યજમાનોના યજ્ઞ કુંડ બુકીંગ કરાવાયા હતા. પરંતુ આ સમય ગાળા દરમિયાન અન્ય ધાર્મિક, સામાજિક અને લગ્ન પ્રસંગો તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી એનઆરઆઈ સહિત મોટી સંખ્યામાં યજમાનોએ હાજર રહી શકવાની અસમર્થતા દર્શાવીને કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવા વિનંતી કરવામાં આવી હતી. તેથી આગામી દિવસોમાં નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.

 બિન સત્તાવાર રીતે આ વિશાળ કક્ષાનો કાર્યક્રમ યોજવા માટેની મંજૂરીની પ્રક્રિયાઓ પણ અટકી હોવાનું સંભળાઈ રહ્યું છે. જોકે હાલ આ ધાર્મિક ઉત્સવ મોકૂફ રખાયો હોવાથી શહેર જિલ્લાના સનાતનીઓ નિરાશ થયા છે.નાઘેડી નજીકના વિસ્તારમાં મોટી જગ્યા સમથળ કરીને 3,500 થી વધુ યજ્ઞ કુંડ બનાવી લેવાયા હતા, સાથો સાથ ડોમ વગેરે પણ ઊભા કરી લેવાયા હતા, જે આખરે ખોલી નાખવામાં આવ્યા છે, અને ખટારા ભરીને મંડપ વગરનો માલ સામાન પરત જઈ રહ્યો છે. જેથી સનાતનિઓમાં વધુ નિરાશા વ્યાપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
Next Post
જામનગરમાં અડધી રાત્રે ‘ધૂમ’ મચાવતી 24 લોકોની ગેંગ ઝડપાઈ, CCTVની મદદથી ઝડપી લીધા | Jamnagar Police Cr…

જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ ઝડપાઈ, CCTVની મદદથી ઝડપી લીધા | Jamnagar Police Cr...

સુરત પાલિકાના સ્થાયી અધ્યક્ષે સુચવેલા બે બ્રિજ બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેરે બજેટમાંથી ગાયબ કરી દીધા …

સુરત પાલિકાના સ્થાયી અધ્યક્ષે સુચવેલા બે બ્રિજ બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેરે બજેટમાંથી ગાયબ કરી દીધા ...

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra…

ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra…

10 months ago
અચાનક કડાકા બાદ ફરી તેજી, સોનામાં ₹1500 તો ચાંદીમાં ₹5500થી વધુનો ઉછાળો આવ્યો | Gold and silver rebo…

અચાનક કડાકા બાદ ફરી તેજી, સોનામાં ₹1500 તો ચાંદીમાં ₹5500થી વધુનો ઉછાળો આવ્યો | Gold and silver rebo…

6 months ago
ક્રૂડમાં તેજીનો માહોલ : સોનામાં ઘટાડો ચાંદી નીચી ખુલ્યા પછી ફરીથી ઉંચકાઇ | Crude oil prices rise: Go…

ક્રૂડમાં તેજીનો માહોલ : સોનામાં ઘટાડો ચાંદી નીચી ખુલ્યા પછી ફરીથી ઉંચકાઇ | Crude oil prices rise: Go…

2 months ago
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ખટપટ, ઉપ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા રાજી નથી | Karna…

કર્ણાટક કોંગ્રેસમાં ફરી ખટપટ, ઉપ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા રાજી નથી | Karna…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News