gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ: મુંદ્રાના ભોરારા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે સગીર મિત્રોના મોત, પરિવારોએ કુળદીપક ગુમાવ્યા | Ku…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
કચ્છ: મુંદ્રાના ભોરારા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે સગીર મિત્રોના મોત, પરિવારોએ કુળદીપક ગુમાવ્યા | Ku…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News: કચ્છના મુંદ્રા તાલુકાના ભોરારા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલ બે આશાસ્પદ કિશોરો માટે કાળમુખી સાબિત થઈ છે. ટ્યુશન ક્લાસમાં સાથે ભણતા અને ફરવા નીકળેલા બે પરમ મિત્રોના કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ટ્યુશન ક્લાસમાં કેનાલ પર ફરવા જવાનું આયોજન કર્યું હતું

મળતી માહિતી અનુસાર, સાગર પાંડે અને અપૂર્વ ગઢવી નામના બે મિત્રો મુંદ્રામાં એક જ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા હતા. ગઈકાલે (પાંચમી ફેબ્રુઆરી) સવારે ટ્યુશનમાં આ બંને મિત્રોએ તેમના એક ત્રીજા મિત્ર સાથે કેનાલ પર ફરવા જવાનું આયોજન કર્યું હતું. જો કે, ત્રીજા મિત્રએ સામાજિક કામ હોવાથી સાથે આવવાની ના પાડી હતી. સાંજે પાંચ વાગ્યે સાગર અને અપૂર્વ પોતાનું મોપેડ લઈને કેનાલ બાજુ ફરવા નીકળ્યા હતા, જે તેમની અંતિમ સફર બની રહી હતી.

મોડી રાત્રે મળી આવ્યા મૃતદેહ

રાત્રે આઠ વાગ્યા સુધી બંને કિશોરો ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કેનાલ કાંઠેથી તેમના ચપ્પલ અને મોપેડ મળી આવતા પરિવારના જીવ અધ્ધર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રાત્રિના અંધકારમાં ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. કલાકોની જહેમત બાદ મોડી રાત્રે બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘરના લાડકવાયા અને કુળદીપક સમાન બે તેજસ્વી પુત્રોના આમ અચાનક વિદાયથી બંને પરિવારો પર આભ ફાટ્યું છે. હોસ્પિટલ અને કેનાલ કાંઠે સ્વજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…
GUJARAT

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…

May 4, 2026
સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું | Ekkei a fis lon ewe leenien f…
GUJARAT

સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું | Ekkei a fis lon ewe leenien f…

May 4, 2026
છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man…
GUJARAT

છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man…

May 4, 2026
Next Post
અમદાવાદ: તમારી સમસ્યા કોણ સાંભળે, AMCના ડેપ્યુટી કમિશનરને પણ અધિકારીઓ ગાંઠતા નથી | amc deputy commis…

અમદાવાદ: તમારી સમસ્યા કોણ સાંભળે, AMCના ડેપ્યુટી કમિશનરને પણ અધિકારીઓ ગાંઠતા નથી | amc deputy commis...

વડોદરાના ઉંડેરામાં મદ્રેસા બનાવી અતિક્રમણ થતું રોકવા પોલીસ કમિશનર કચેરીએ મોરચો : આવેદન પત્ર સુપ્રત |…

વડોદરાના ઉંડેરામાં મદ્રેસા બનાવી અતિક્રમણ થતું રોકવા પોલીસ કમિશનર કચેરીએ મોરચો : આવેદન પત્ર સુપ્રત |...

આંગણવાડી કર્મીઓ પર કામનું ભારણ ઘટાડી વેતન વધારવાની માગ : તા.12 ફેબ્રુઆરીએ હડતાલની ચીમકી | Demand to …

આંગણવાડી કર્મીઓ પર કામનું ભારણ ઘટાડી વેતન વધારવાની માગ : તા.12 ફેબ્રુઆરીએ હડતાલની ચીમકી | Demand to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ

‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ

1 year ago
નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ | GSRT…

નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ | GSRT…

7 months ago
કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S…

કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S…

7 months ago
હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu…

હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News