gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હવે પેટ્રોલ પંપ પર નહીં થાય મોટો ખેલ : સરકારે CNG-LNGના નિયમ અંગે લીધો કડક નિર્ણય | Petrol Diesel CN…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in Business
0 0
0
હવે પેટ્રોલ પંપ પર નહીં થાય મોટો ખેલ : સરકારે CNG-LNGના નિયમ અંગે લીધો કડક નિર્ણય | Petrol Diesel CN…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GATC Fuel Dispenser Verification Rules India: કાર્યક્ષમતા વધારવા અને સ્વચ્છ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે રવિવારે(24 મે) ‘કાનૂની મેટ્રોલોજી (સરકાર દ્વારા માન્ય પરીક્ષણ કેન્દ્ર) નિયમો, 2013’ માં સુધારો કર્યો છે. આ સુધારાનો ઉદ્દેશ્ય વજન અને માપની ચકાસણી માટે દેશના માળખાગત સુવિધાને વિસ્તૃત કરવા ઉપરાંત, ભારતના કાનૂની મેટ્રોલોજી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે. આ સુધારાની મુખ્ય વિશેષતા એ છે કે, વધારાની ઇંધણ વિતરણ પ્રણાલીઓની ચકાસણી અને પુનઃચકાસણીનો સમાવેશ કરવા માટે સરકાર દ્વારા માન્ય પરીક્ષણ કેન્દ્રો(GATCs)ના કાર્યક્ષેત્રનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

શું છે નવા નિયમો?

પેટ્રોલ પંપ પર ફ્યૂલ ઓછું આપવા સહિતના અનેક કૌભાંડની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઈને સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમ-2013માં કેટલાક ફેરફાર કર્યા છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હવે વેરિફિકેશન સર્વિસિઝ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ફેરફારથી ફ્યૂલ માપતોલમાં કોઈ ગડબડ ન થાય અને સિસ્ટમ મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકારે પેટ્રોલ ડીઝલ ઉપરાંત CNG, LNG અને હાઈડ્રોઝનના જથ્થાની તપાસ હાઈ-ટેક સરકારી સેન્ટર્સ પર કરવાનો નિર્ણય કરાયો છે.  

રાજ્ય સરકારને મળશે અધિકાર

આ સુધારા હેઠળ રાજ્ય સરકારોને તેમના સંબંધિત નિયમો અનુસાર, GATC દ્વારા ચકાસણી માટે વજન અને માપની વધારાની શ્રેણીઓ સૂચિત કરવાની સત્તા આપવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ ડિસ્પેન્સર્સની ચકાસણી માટે ફી પ્રતિ નોઝલ ₹5,000 નક્કી કરવામાં આવી છે, જ્યારે CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સર્સ માટે આ ફી પ્રતિ નોઝલ ₹10,000 નક્કી કરવામાં આવી છે.

ડિસ્પેન્સર્સ સિસ્ટમમાં પાંચ કેટેગરીનો સમાવેશ

સુધારેલા નિયમો હેઠળ, GATC દ્વારા ચકાસાયેલ ઉપકરણોની યાદીમાં ડિસ્પેન્સર્સ સિસ્ટમમાં પાંચ કેટેગરીઓ ઉમેરવામાં આવી છે. આમાં પેટ્રોલ/ડીઝલ ડિસ્પેન્સર્સ, CNG ડિસ્પેન્સર્સ, LPG ડિસ્પેન્સર્સ, LNG ડિસ્પેન્સર્સ અને હાઇડ્રોજન ડિસ્પેન્સર્સનો સમાવેશ થાય છે. એક નિવેદનમાં ગ્રાહક બાબતોના વિભાગે જણાવ્યું હતું કે, આ ઉપકરણોના સમાવેશ પછી GATC હવે ‘કાનૂની મેટ્રોલોજી’ માળખા હેઠળ વજન અને માપની કુલ 23 કેટેગરીઓની ચકાસણી અને  પુનઃચકાસણી કરી શકશે.

શું ફાયદો થશે?

GATCs એ ‘કાનૂની મેટ્રોલોજી એક્ટ’ અને તેના સંબંધિત નિયમો હેઠળ નિર્ધારિત વજન અને માપની ચકાસણી અને પુનઃચકાસણી કરવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને તકનિકી કુશળતાથી સજ્જ માન્ય સુવિધાઓ છે. લાયક ખાનગી પ્રયોગશાળાઓ અને ઉદ્યોગોને સમાવિષ્ટ કરીને GATC માળખું દેશની ચકાસણી ક્ષમતાને વિસ્તૃત કરવામાં મદદ કરે છે અને ચકાસણી સેવાઓની ઍક્સેસમાં સુધારો કરે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેરબજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની ‘ભવિષ્યવાણી…
Business

સોના-ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેરબજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની ‘ભવિષ્યવાણી…

May 24, 2026
ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow…
Business

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow…

May 24, 2026
ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી | Foreign investors:…
Business

ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી | Foreign investors:…

May 23, 2026
Next Post
વિમાનો બનાવવાથી લઈને ડિલિવરી સુધીનો સમય ઘટાડવો જ પડશે: તેજસના વિલંબ વચ્ચે વાયુસેના પ્રમુખનું મહત્વનુ…

વિમાનો બનાવવાથી લઈને ડિલિવરી સુધીનો સમય ઘટાડવો જ પડશે: તેજસના વિલંબ વચ્ચે વાયુસેના પ્રમુખનું મહત્વનુ...

‘આપણે પહેલા ક્યારેય ભારતના આટલા નજીક નહોતા’, ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ | Trump Praises PM M…

‘આપણે પહેલા ક્યારેય ભારતના આટલા નજીક નહોતા’, ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ | Trump Praises PM M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …

10 months ago
ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં | Uttarka…

ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં | Uttarka…

10 months ago
નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ | Father and son ch…

નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ | Father and son ch…

5 months ago
અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News