gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના શેલામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 13મા માળેથી પટકાતા આધેડનું મોત, બીમારીથી કંટાળી આત્મહત્યા કર્યા…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના શેલામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 13મા માળેથી પટકાતા આધેડનું મોત, બીમારીથી કંટાળી આત્મહત્યા કર્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Envato

Ahmedabad News: અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં આવેલી એક રહેણાંક સોસાયટીના 13મા માળેથી પટકાતા એક 49 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર વિગત?

શેલા વિસ્તારમાં આવેલી ‘સન એટમોસ્ફિયર’ (Sun Atmosphere) સોસાયટીના ડી-બ્લોકમાં આ ઘટના બની હતી. મૃતકની ઓળખ નિલેશ બાબુલાલ મહેતા (ઉંમર 49 વર્ષ) તરીકે થઈ છે. આજે શુક્રવારે સાંજે તેઓ અચાનક 13મા માળેથી નીચે પટકાયા હતા. જોરદાર અવાજ આવતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠા: ‘તારા માટે છોકરી જોવા જવું છે’ કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ્યું

લાંબી બીમારી હોવાનું અનુમાન

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નિલેશભાઈ છેલ્લા ઘણા સમયથી લાંબી બીમારીથી પીડાતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ‘પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક પોતાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે માનસિક તણાવમાં હતા. બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.’

અકસ્માત કે આપઘાત? પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. આથી, આ ઘટના આકસ્મિક રીતે પટકાવવાની છે કે આત્મહત્યા, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ હવે પરિવારના સભ્યો અને સોસાયટીના અન્ય રહીશોના નિવેદન નોંધશે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: ન્યાય મળ્યો પણ જીવ છૂટ્યો, 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના ચુકાદા બાદ નિધન

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ | Fuel Rumour…
GUJARAT

વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ | Fuel Rumour…

March 24, 2026
સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

March 24, 2026
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…
GUJARAT

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

March 24, 2026
Next Post
સાબરકાંઠા: ‘તારા માટે છોકરી જોવા જવું છે’ કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ…

સાબરકાંઠા: 'તારા માટે છોકરી જોવા જવું છે' કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ...

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ, જપ્ત કરેલા 25 જેટલા બાઈક બળીને ખાખ | Fire engul…

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ, જપ્ત કરેલા 25 જેટલા બાઈક બળીને ખાખ | Fire engul...

હોળી પર મુંબઈ-ગુજરાતથી વતન જનારા મુસાફરોને મોટી રાહત, 94 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો રૂટ | Indian …

હોળી પર મુંબઈ-ગુજરાતથી વતન જનારા મુસાફરોને મોટી રાહત, 94 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો રૂટ | Indian ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a…

૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a…

7 months ago
ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des…

ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des…

8 months ago
નિફટી સ્પોટ 182 પોઈન્ટ ઉછળી 26328 નવી વિક્રમી ટોચે | Nifty spot jumps 182 points to new record high …

નિફટી સ્પોટ 182 પોઈન્ટ ઉછળી 26328 નવી વિક્રમી ટોચે | Nifty spot jumps 182 points to new record high …

3 months ago
વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ | Vande Bharat trains hav…

વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ | Vande Bharat trains hav…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News