gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 1.10 લાખ કરોડમાં ખરીદશે અમેરિકન કંપની, દેશનો સૌથી મોટો ફાર્મા સોદો | Bil…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in Business
0 0
0
સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 1.10 લાખ કરોડમાં ખરીદશે અમેરિકન કંપની, દેશનો સૌથી મોટો ફાર્મા સોદો | Bil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sun Pharma Organon Deal: ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે મોટી જાહેરાત કરી છે. સન ફાર્મા અમેરિકાની જાણીતી ડ્રગમેકર કંપની ઓર્ગેનન એન્ડ કો. ને અંદાજે 11.75 બિલિયન ડોલર (અંદાજે 1.10 લાખ કરોડ રૂપિયા) માં ખરીદવા જઈ રહી છે. આ સોદો ભારતીય ફાર્માસ્યુટિકલ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી સંપાદન સાબિત થશે.

ભારતના ફાર્માસ્યુટિકલ ઇતિહાસમાં સૌથી મોટું વિદેશી સંપાદન 

સન ફાર્મા આ ઓલ-કેશ ડીલ હેઠળ ઓર્ગેનનના દરેક શેર માટે 14 ડોલરની ચુકવણી કરશે. આ કિંમત 24 એપ્રિલના ક્લોઝિંગ ભાવ કરતા 24% થી વધુ પ્રીમિયમ દર્શાવે છે. 31 ડિસેમ્બર, 2025 ના રોજ ઓર્ગેનન પર અંદાજે 8.6 બિલિયન ડોલર (આશરે રૂ. 81,029 કરોડ)નું દેવું હતું, જેની જવાબદારી હવે સન ફાર્માની રહેશે. સન ફાર્મા પર માત્ર 198.4 મિલિયન ડોલરનું દેવું છે અને તેનો નફો 1.16 બિલિયન ડોલર (આશરે રૂ. 10,929 કરોડ) નો નોંધાયો હતો.

140થી વધુ દેશોમાં વેચાય છે ઓર્ગેનનની દવાઓ 

સન ફાર્મા હાલમાં સ્પેશિયાલિટી મેડિસિન જેવી કે ડર્મેટોલોજી (ત્વચા), ઓન્કોલોજી (કેન્સર) અને ઓબેસિટી (મેદસ્વિતા) જેવી બિમારીની દવાઓમાં પકડ મજબૂત કરી રહી છે. અમેરિકામાં બદલાતી ટેરિફ નીતિઓને કારણે ભારતીય કંપનીઓના માર્જિન પર દબાણ છે, ત્યારે આ સોદો સન ફાર્માને વૈશ્વિક સ્તરે મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે. નિષ્ણાતોના મતે, આ સોદાથી સન ફાર્માને ચીન, બ્રાઝિલ અને અન્ય ઉભરતા દેશોના બજારોમાં સીધો પ્રવેશ મળશે. ઓર્ગેનન પાસે મહિલા સ્વાસ્થ્ય અને જનરલ મેડિસિનનો વિશાળ પોર્ટફોલિયો છે, જે 140થી વધુ દેશોમાં વેચાય છે. આ ઉપરાંત, સન ફાર્મા હવે બાયોસિમિલર્સના ક્ષેત્રમાં પણ એન્ટ્રી કરશે.

આ સમાચાર આવતાની સાથે જ શેરબજારમાં સન ફાર્માના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેર 8.5% સુધી વધ્યા હતા, જે ઓગસ્ટ 2021 પછીનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો છે. હાલમાં સન ફાર્માનું માર્કેટ વેલ્યુએશન 40 બિલિયન ડોલરથી પણ વધારે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …
Business

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ | share market …

April 27, 2026
બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…
Business

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…

April 26, 2026
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર | I…
Business

મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર | I…

April 26, 2026
Next Post
જામનગર મહા નગરપાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારેના સોદા થતા હોવાની ચર્ચા | BJP bac…

જામનગર મહા નગરપાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારેના સોદા થતા હોવાની ચર્ચા | BJP bac...

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far…

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far...

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025…

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025…

6 months ago
યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું | Amba…

યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું | Amba…

4 months ago
થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

3 weeks ago
VIDEO : દિલ્હીમાં વરસાદનો કહેર, સ્ટેશનની છત ઉડી, અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, દિવાલ પડતાં ત્રણના મોત |…

VIDEO : દિલ્હીમાં વરસાદનો કહેર, સ્ટેશનની છત ઉડી, અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, દિવાલ પડતાં ત્રણના મોત |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News