gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પશ્વિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર છબરડાં, એક વ્યક્તિના 389 સંતાનો! SIRમાં પોલ ખુલી | Serious irreg…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in INDIA
0 0
0
પશ્વિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર છબરડાં, એક વ્યક્તિના 389 સંતાનો! SIRમાં પોલ ખુલી | Serious irreg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘણાં જિલ્લાઓમાં અનેક મતદારોના માતા-પિતાનાં નામ સરખા

– મતદાર રજિસ્ટ્રેશન વખતે ગરબડો થયાનું તારણ : ઈલેક્શન કમિશને  રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને કાર્યવાહીનો નિર્દેશ કર્યો  

West Bengal SIR : પશ્વિમ બંગાળમાં એસઆઈઆરની કાર્યવાહી દરમિયાન મતદાર યાદીમાં આશ્વર્યજનક બાબતો સામે આવી છે. વીરભૂમિ જિલ્લાનો કિસ્સો તો ભારે ચોંકાવનારો છે. નાનૂર વિધાનસભા વિસ્તારમાં એક વ્યક્તિને 389 મતદારોનો પિતા બતાવાતા તે મુદ્દે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. હાવડા જિલ્લામાં પણ 310 મતદાતાઓના પિતા એક જ છે. અનેક જિલ્લામાં મતદારોના માતા-પિતાનું નામ એક સમાન હોવાથી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

પશ્વિમ બંગાળમાં એસઆઈઆરની પ્રક્રિયા વખતે આવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે. રાજ્યમાં સાત એવા કિસ્સા જોવા મળ્યા છે કે જેમાં તેમના સંતાનોની સંખ્યા 100 કરતાં વધારે ગણાવવામાં આવી છે. મુર્શિદાબાદમાં 199 મતદારોના માતા-પિતાનું નામ કોમન છે. દાર્જિલિંગમાં 152 મતદારોએ તેમના માતા-પિતાનું નામ એક સમાન બતાવ્યું છે. જલપાઈગુડી અને નાગરકાટામાં 120 મતદારોના પેરેન્ટ્સનું નામ એક સરખું છે. આસનસોલમાં 170 મતદાતાઓએ તેમના માતા-પિતાનું નામ એક સરખું રાખ્યું છે.

રાજ્યમાં બે લાખથી વધારે મતદારોના સંતાનોની સંખ્યા છ કે તેનાથી વધારે દર્શાવાઈ છે.  8682 કિસ્સામાં મતદારોના સંતાનોનો આંકડો 10થી વધારે છે. આ બાબત શંકાસ્પદ હોવાથી ચૂંટણી કમિશને રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીને પત્ર લખીને આ બાબતોની જાણકારી આપી છે અને તેમને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. 

ચૂંટણી પંચે આ બાબતે મુખ્ય સચિવને 9મી ફેબુ્રઆરી સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ પણ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે દલીલો થઈ તે પછી ચૂંટણી પંચે આ આંકડાં જાહેર કર્યા છે.

આ મુદ્દે બે ઈલેક્શન રજિસ્ટર ઓફિસર, બે આસિસ્ટન્ટ ઈલેક્શન રજિસ્ટર ઓફિસર, એક ડેટા ઓપરેટર સામે ફરિયાદ દાખલ થઈ છે. આ કાર્યવાહી ઓગસ્ટ-2025થી ચાલી રહી છે. 

બશીરહાટમાં બીડીઓ સુમિત્રા પ્રીતમ પ્રધાનને આવા કેસમાં સસ્પેન્ડ કરાયા હતા. તેમના પર આરોપ હતો કે તેમણે જાતે જ આદેશ આપીને આસિસ્ટન્ટ ઈલેક્શન રજિસ્ટર ઓફિસરની ભરતી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો | kutch bhuj rotary circle fata…

કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો | kutch bhuj rotary circle fata...

‘તને સસ્પેન્ડ કરાવી દઈશ…’ ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની ધમકી | or…

'તને સસ્પેન્ડ કરાવી દઈશ...' ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની ધમકી | or...

મોબાઈલ હવે ‘આંખ’ બગાડશે, 2050 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે | mobile screen time impact chil…

મોબાઈલ હવે 'આંખ' બગાડશે, 2050 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે | mobile screen time impact chil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

7 months ago
વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો | Accused who had been absconding from Vadodara…

વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો | Accused who had been absconding from Vadodara…

4 months ago
મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

8 months ago
અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય | Fees for birth…

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય | Fees for birth…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News