gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તને સસ્પેન્ડ કરાવી દઈશ…’ ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની ધમકી | or…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
‘તને સસ્પેન્ડ કરાવી દઈશ…’ ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની ધમકી | or…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ranip D-Mart crossroads incident: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પોલીસકર્મીઓ પર હુમલા અને ફરજમાં રૂકાવટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટનામાં, રાણીપ ડી-માર્ટ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ ભંગ કરવા બદલ દંડ વસૂલનારા પોલીસકર્મી સાથે ઘર્ષણ કરનાર ફોર્ચ્યુનર કારના ચાલકની પોલીસે ધરપકડ કરી છે.

આરોપીએ માત્ર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જ નહોતું કર્યું, પરંતુ ફરજ પરના પોલીસકર્મીને નોકરી પરથી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી તેમની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. આ ગંભીર ગેરવર્તણૂક બદલ ‘બી’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેમો ફાડવાની અદાવત રાખી ફોર્ચ્યુનર ચાલકે ટ્રાફિક પોલીસને હેરાન કરવાનો પ્રયાસ કર્યો

ગત 3 ફેબ્રુઆરીના રોજ એક શખ્સ પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન તેણે રાણીપ ડી-માર્ટ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હતું. ફરજ પર તૈનાત પોલીસકર્મીઓએ ગાડી રોકીને નિયમ ભંગ બદલ મેમો આપતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર રકઝક કરી હતી.

આ મેમો ફાડવાની બાબતની અદાવત રાખીને, બીજા દિવસે રાત્રિના સમયે આરોપી ફરીથી તે જ સ્થળે પહોંચ્યો હતો. આ વખતે તેણે પોતાની ગાડી અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. પોલીસને હેરાન કરવાના ઈરાદે તેણે રસ્તાની વચ્ચે એકાએક બ્રેક મારીને ગાડી ઊભી રાખી દીધી હતી, જેના કારણે ટ્રાફિકમાં ભારે અડચણ ઊભી થઈ હતી.

આ પણ વાંચો: મોબાઈલ હવે ‘આંખ’ બગાડશે, 2025 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે

ધમકી અને ગેરવર્તણૂક

ગાડીમાંથી નીચે ઉતરીને આરોપીએ સીધો જ પોલીસકર્મીને પૂછ્યું હતું કે, ‘ગઈકાલે તે કેમ મારી ગાડીનો ફોટો પાડ્યો હતો?” આટલું કહી તેણે જાહેરમાં ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. ઉદ્ધત વર્તન કરતા આરોપીએ પોલીસકર્મીને ધમકાવતા કહ્યું કે, ‘હું તને નોકરી પરથી સસ્પેન્ડ કરાવી નાખીશ અને ગાડી રસ્તાની વચ્ચે જ ઊભી રાખી દઈશ, તું હજુ મને ઓળખતો નથી.’

આમ, જાહેર માર્ગ પર પૂરઝડપે ગાડી ચલાવી, ટ્રાફિકને અડચણ ઊભી કરી અને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને ભયનું વાતાવરણ સર્જવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

'તને સસ્પેન્ડ કરાવી દઈશ...' ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની  ધમકી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
મોબાઈલ હવે ‘આંખ’ બગાડશે, 2050 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે | mobile screen time impact chil…

મોબાઈલ હવે 'આંખ' બગાડશે, 2050 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે | mobile screen time impact chil...

દેશભરમાં કેબ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ? | Nationwide Ola Ube…

દેશભરમાં કેબ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ? | Nationwide Ola Ube...

ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat…

ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો

VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો

1 year ago
મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા…

મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા…

12 months ago
11 લાખ ફોલોઅર્સ ધરાવતો યુટયુબર પાકિસ્તાન માટે જાસૂસી કરતો ઝડપાયો | YouTuber with 1 1 million followe…

11 લાખ ફોલોઅર્સ ધરાવતો યુટયુબર પાકિસ્તાન માટે જાસૂસી કરતો ઝડપાયો | YouTuber with 1 1 million followe…

1 year ago
કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો | NCRB Report 28 Far…

કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો | NCRB Report 28 Far…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News