gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવન્થ ડે સ્કૂલની ‘તાળાબંધી’! NSUIના કાર્યકરોએ મોડી રાતે કર્યો ‘ખેલ’, જાણો શું કરી માગ | maninagar s…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
સેવન્થ ડે સ્કૂલની ‘તાળાબંધી’! NSUIના કાર્યકરોએ મોડી રાતે કર્યો ‘ખેલ’, જાણો શું કરી માગ | maninagar s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maninagar Seventh Day School controversy: અમદાવાદની મણિનગર સ્થિત સેવેન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. તાજેતરમાં સ્કૂલના જ ત્રણ વિદ્યાર્થીઓએ એક અન્ય વિદ્યાર્થી સાથે ઉગ્ર મારામારી કરી હતી. આ હિંસક ઘટનામાં હુમલાખોર વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થીના શર્ટના બટન બ્લેડ મારીને તોડી નાખ્યા હતા અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પીડિત પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

NSUIનો વિરોધ અને કાર્યવાહી

સ્કૂલ કેમ્પસમાં વારંવાર બનતી આવી ગંભીર ઘટનાઓને પગલે NSUI(નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) મેદાને આવ્યું છે. NSUIના કાર્યકરોએ સ્કૂલના સત્તાધીશો અને જવાબદાર શિક્ષણ અધિકારીઓની નિષ્ફળતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ગત મોડી રાત્રે NSUIના નેતાઓએ સ્કૂલ પર પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રતીકાત્મક રૂપે સ્કૂલના મુખ્ય દરવાજા પર તાળા મારી દીધા હતા.

કાયદો-વ્યવસ્થા પર સવાલ

શાળામાં વારંવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોવાના આક્ષેપ સાથે ગત મોડી રાત્રે NSUIના નેતાઓ ચિરાગ દરજી અને વેદાંત તોમર કાર્યકરો સાથે સ્કૂલે પહોંચ્યા હતા. તેમણે વિરોધના ભાગરૂપે સ્કૂલના તમામ મુખ્ય ગેટ પર પોતાના તાળા મારી દીધા હતા.

આ પણ વાંચો: કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો

કડક કાર્યવાહીની માંગ

NSUI નેતા વેદાંત તોમરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી સરકાર આ ઘટનામાં બેદરકારી દાખવનાર સ્કૂલના પ્રિન્સિપાલ અને જવાબદાર સ્ટાફને પદ પરથી દૂર નહીં કરે, ત્યાં સુધી અમે બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે આ લડત ચાલુ રાખીશું. અમે દરરોજ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કરીશું અને રાત્રિના સમયે સ્કૂલને તાળાબંધી કરી પોતાનો વિરોધ ચાલુ રાખીશું.

સેવન્થ ડે સ્કૂલની 'તાળાબંધી'! NSUIના કાર્યકરોએ મોડી રાતે કર્યો 'ખેલ', જાણો શું કરી માગ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …
GUJARAT

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …

May 15, 2026
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…
GUJARAT

કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…

May 15, 2026
સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…
GUJARAT

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

May 15, 2026
Next Post
મલેશિયા પહોંચેલા PM મોદીએ કહ્યું- ‘આવું સ્વાગત ભારત યાદ રાખશે’ | pm modi in malaysia indian diaspora…

મલેશિયા પહોંચેલા PM મોદીએ કહ્યું- 'આવું સ્વાગત ભારત યાદ રાખશે' | pm modi in malaysia indian diaspora...

‘તિરુપતિ લાડુના ઘીમાં ટોઇલેટ ક્લિનર!’: ચંદ્રબાબુ નાયડુના ગંભીર આરોપ, જગન રેડ્ડીનો વળતો પ્રહાર | Poli…

'તિરુપતિ લાડુના ઘીમાં ટોઇલેટ ક્લિનર!': ચંદ્રબાબુ નાયડુના ગંભીર આરોપ, જગન રેડ્ડીનો વળતો પ્રહાર | Poli...

‘હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત’, US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહ…

'હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત', US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનમ વાંગચુક પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, લેહ હિંસા બાદ રદ કરાયું NGOનું FCRA લાઈસન્સ | leh pr…

સોનમ વાંગચુક પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, લેહ હિંસા બાદ રદ કરાયું NGOનું FCRA લાઈસન્સ | leh pr…

8 months ago
લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર…: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું | lata…

લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર…: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું | lata…

1 year ago
ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી | Fight over Bhandara’s cooking pit

ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી | Fight over Bhandara’s cooking pit

3 weeks ago
ગોધરા: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી; 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના પરત મોકલી દેવાઈ | Gov…

ગોધરા: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી; 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના પરત મોકલી દેવાઈ | Gov…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News