gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત’, US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહ…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in INDIA
0 0
0
‘હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત’, US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India US Trade Deal: વ્હાઇટ હાઉસે શનિવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે જાહેરાત કરી કે અમેરિકા અને ભારતે એકબીજા માટે ફાયદાકારક ટ્રેડ પર એક વચગાળાની સમજૂતી માટે એક ફ્રેમવર્ક પર મહોર લગાવી છે. આ ફ્રેમવર્ક બંને દેશો વચ્ચે લગભગ એક વર્ષની વાતચીત બાદ એક સત્તાવાર સફળતા છે. હવે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેમાં તેમણે જણાવ્યું કે, ‘ખેડૂતો-ડેરીના હિતોને સુરક્ષિત રખાયા છે.’

પિયૂષ ગોયલે શું આપી માહિતી?

• ખેડૂતો અને ડેરી ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે
• 30 ટ્રિલિયન ડોલરનું યુએસ બજાર ભારતીય નિકાસકારો માટે ખુલ્લું છે
• રત્નો, હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ભારતમાં બનેલા સ્માર્ટફોન પર 0% ડ્યુટી લાગશે

આ અગાઉ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન શેર કર્યું હતું, જેમાં જણાવાયું છે કે આ નવું ફ્રેમવર્ક કેટલા મોટા માર્કેટ એક્સેસને ખોલી શકે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અમેરિકાની સાથે એક વચગાળા સમજૂતિ માટે એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે, જે ભારતીય નિકાસકારો માટે $30 ટ્રિલિયન બજાર ખોલશે.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વિકસિત ભારત 2047 ના લક્ષ્ય તરફ આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ એ એક ઐતિહાસિક પગલું છે. અમે ફેબ્રુઆરી 2025માં વાતચીત શરૂ કરી હતી. આ વાટાઘાટો બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હતી. દ્વિપક્ષીય કરારની ચર્ચા કરતા, ગોયલે કહ્યું કે તે વેપારને પ્રોત્સાહન આપવા અને બંને દેશો વચ્ચે સહયોગને ગાઢ બનાવવા પર કેન્દ્રિત છે. આ કરાર ભારતીય નિકાસકારો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો અને માછીમારો માટે તકો વધારશે.

રત્ન અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર કોઈ ડ્યુટી ચાર્જ નહીં

વાણિજ્ય મંત્રી ગોયલે જણાવ્યું હતું કે નવા ભારત-યુએસ વેપાર કરાર હેઠળ અમેરિકામાં ઘણી મુખ્ય ચીજવસ્તુઓની નિકાસને ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. રત્ન અને ઘરેણાં, તેમજ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને હવે ડ્યુટી-મુક્ત ઍક્સેસ મળશે, જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતામાં વધારો કરશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને ટેકો આપશે.

ફાર્માસ્યુટિકલ્સ, કોફી અને કેરીની ટેરિફ વિના નિકાસ કરવામાં આવશે

ગોયલે જણાવ્યું હતું કે રત્ન, ફાર્માસ્યુટિકલ્સ, કોફી, કેરી અને અન્ય ઘણી વસ્તુઓ અમેરિકામાં ડ્યુટી-મુક્ત નિકાસ કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં, ઘણા ભારતીય ઉત્પાદનો હવે કોઈપણ ડ્યુટી વિના અમેરિકામાં નિકાસ કરી શકાશે. આમાં ચા, મસાલા, નાળિયેર તેલ, વનસ્પતિ મીણ, સોપારી, બ્રાઝિલ બદામ, ચેસ્ટનટ અને વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. પીયૂષ ગોયલના મતે, શાકભાજીના મૂળ, અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, કોકો ઉત્પાદનો, તલના બીજ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસ પણ પારસ્પરિક ડ્યુટીમાંથી મુક્ત રહેશે અને હવે અમેરિકન બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
‘આ 2 રૂપિયા છે, તેને…’, અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન | ow…

'આ 2 રૂપિયા છે, તેને...', અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન | ow...

ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધાર…

ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધાર...

આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ | art of living 5 simple steps to stay happy and stress free

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલમાં હોટલ પર ચા પી રહેલા મોરબીના કોન્ટ્રાક્ટર યુવાનને હડધૂત કરી માર મારી કાર ઝુંટવી લેવાઈ : ત્રણ…

ધ્રોલમાં હોટલ પર ચા પી રહેલા મોરબીના કોન્ટ્રાક્ટર યુવાનને હડધૂત કરી માર મારી કાર ઝુંટવી લેવાઈ : ત્રણ…

4 months ago
બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar …

બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar …

6 months ago
‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

7 months ago
જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens…

જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News