gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News : બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. આજે (7 ફેબ્રુઆરી, 2026) સાંચોર-થરાદ હાઈવે પરના સર્વિસ રોડ પર વધુ એક લોહીયાળ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતી કારે બાઈકને પાછળથી એવી જોરદાર ટક્કર મારી કે ક્ષણભરમાં બે જીંદગીઓ હોમાઈ ગઈ હતી. 

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

ઘટનાની કરુણતા એ છે કે, પીલૂડા ગામના ત્રણ યુવાનો એક જ બાઈક પર સવાર થઈને માતાજીના એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. યુવાનોના મનમાં શ્રદ્ધા અને ઉત્સાહ હતો, પરંતુ કોને ખબર હતી કે રસ્તામાં ‘કાળ’ તેમની રાહ જોઈને બેઠો છે. સાંચોર-થરાદ હાઈવેના સર્વિસ રોડ પર પાછળથી આવતી પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણેય યુવાનો હવામાં ફંગોળાઈને દૂર રોડ પર પટકાયા હતા.

પીલૂડા ગામના બે આશાસ્પદ યુવાનોના મોત

આ ગમખ્વાર અકસ્માતમાં નાગજીભાઈ સામાજી વજીર અને ભાણજીભાઈ કેશરાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ નાગજીભાઇ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને પગલે માતા-પિતાનો આધાર છીનવાયો હતો. મૃતક ભાણજીભાઈ તેમના વૃદ્ધ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. જે દીકરાના સહારે માતા-પિતા ઘડપણ કાઢવાની આશા સેવી હતી, તે દીકરાની લાશ જોવાનો વારો આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું. 

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

જ્યારે નાગજીભાઇના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. નાગજીભાઈના નિધનથી તેમના બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘરના મોભીના જવાથી આ પરિવાર હવે નોંધારો બન્યો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા દિનેશભાઈ નાગજીભાઈ પટેલને તાત્કાલિક થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

પોલીસ તપાસ અને સમાજમાં શોક

અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પીલૂડા ગામ અને સમગ્ર આંજણા પટેલ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. જે ઘરે માતાજીના પ્રસંગના ગીતો ગવાવાના હતા, ત્યાં આજે મરશિયા અને આક્રંદ સંભળાઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …
GUJARAT

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

May 21, 2026
‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …
GUJARAT

‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

May 21, 2026
સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…
GUJARAT

સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…

May 21, 2026
Next Post
સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ | pappu yadav sent to …

સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ | pappu yadav sent to ...

ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો …

ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો ...

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ …

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવેથી જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ, મહંત હરિગિરી બાપુની મુદત આજે પૂર્ણ | Bhavnath Temple…

હવેથી જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ, મહંત હરિગિરી બાપુની મુદત આજે પૂર્ણ | Bhavnath Temple…

10 months ago
બાલાસિનોર તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડયો | About 2 inches of rain fell in Balasinor taluka

બાલાસિનોર તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડયો | About 2 inches of rain fell in Balasinor taluka

7 months ago
વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

9 months ago
વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકળાટ શરૂ : 6 દિવસે પાણી વિતરણ કરતા લોકોને હાલાકી | Water shortage begin…

વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકળાટ શરૂ : 6 દિવસે પાણી વિતરણ કરતા લોકોને હાલાકી | Water shortage begin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News