gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીનો ફાંસો ખાઇને આપઘાત | sales girl committed suicide

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીનો ફાંસો ખાઇને આપઘાત | sales girl committed suicide
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, વાડી વિસ્તારમાં રહેતી અને  સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીએ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે વાડી પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અને હાલ વડોદરાના વાડી પહેલા ફળિયામાં ઉમંગ કોમ્પલેક્ષમાં માતા અને બહેનો સાથે રહેતી ૧૯ વર્ષની ભૂમિકા જગદીશભાઈ પાસવાન સેલ્સ ગર્લ તરીકે નોકરીકરતી હતી. તેના પિતા મધ્યપ્રદેશ રહે છે. ગઇકાલે તેના પરિવારના સભ્યો કામ પર ગયા હતા. મોટી બહેન ઘરે પરત આવી  ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. ભૂમિકાએ દરવાજો નહીં ખોલતા શંકા જતા પરિવાર અને પાડોશીઓએ કટર વડે દરવાજો કાપી ખોલ્યો  હતો. અંદર જોયું તો ભૂમિકાએ ગળા ફાંસો ખાઇ લીધો હતો. વાડી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હજી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Next Post
દૂધવાળા મહોલ્લાના મકાનમાં સંતાડેલી દારૃની ૧૮૫ બોટલ કબજે | 185 bottles of liquor hidden in a house in…

દૂધવાળા મહોલ્લાના મકાનમાં સંતાડેલી દારૃની ૧૮૫ બોટલ કબજે | 185 bottles of liquor hidden in a house in...

ડ્રગ્સ માફિયાઓને નાથવા વડોદરામાં એન્ટિ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઝોનલ ઓફિસ શરૃ | anti narcotc cont…

ડ્રગ્સ માફિયાઓને નાથવા વડોદરામાં એન્ટિ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઝોનલ ઓફિસ શરૃ | anti narcotc cont...

ભારતના 44 અબજ ડોલરના સામાન પર અમેરિકામાં શૂન્ય ટેરિફ | Zero tariffs in US on 44 billion worth of Ind…

ભારતના 44 અબજ ડોલરના સામાન પર અમેરિકામાં શૂન્ય ટેરિફ | Zero tariffs in US on 44 billion worth of Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી થી વિસાવદર બ્રોડગેજ સુવિધા અંતર્ગત.જુનાગઢ ખાતે રેલવે વિભાગ ના જી.એમ ને મૌખિક અને લેખિત રજુઆત …

3 days ago
આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?, SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ | …

7 months ago
વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત | Veraval: Husb…

6 months ago
હળવદ શહેરમાં રખડતા 15 નંદની પકડીને નંદીઘરમાં મોકલાઇ | 15 stray Nandis caught in Halvad city and sent…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News