gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજના મીના બજાર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાથી ભારે હાલાકી | Traffic problem on Meena Bazar Road in K…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
કપડવંજના મીના બજાર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાથી ભારે હાલાકી | Traffic problem on Meena Bazar Road in K…
3
VIEWS
Share on FacebookShare on Twitter

કપડવંજ : કપડવંજના મીના બજાર રોડ ઉપર બેંક ઓફ ઇન્ડિયા નજીક ટ્રાફિક સમસ્યા સર્જાતા બેંકમાં અવરજવર ?કરતા ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉપરાંત બેંકની બહાર એ.ટી.એમ નજીક કાયમી પાણીપુરીની લારીનો અડીંગો રહેતા ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. છતાંય તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. મીના બજાર વિસ્તારથી નટરાજ ટોકીઝ રોડ ઉપર આડેધડ રસ્તા વચ્ચે ટુ વિલ્હર ફોર વ્હીલર વાહનો મુકવામાં આવતા હોય છે, ત્યારે આ રોડ ઉપર હોસ્પિટલો આવેલી હોવાથી દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે લઈ જતી વેળાએ તેમજ આગ લાગતાં ફાયર ફાઈટરને પણ પસાર થવું મુશ્કેેલ બને છે. માટે કાયમી ધોરણે ટ્રાફિક પોલીસ પોઈન્ટ મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
GUJARAT

November 15, 2026
ધોળામાં ત્રિમંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો

અંબિકા તાલુકાના વલવાડા ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની…

Next Post
ધ્રાંગધ્રામાં લાલ મરચાંના ભાવમાં તેજી : 30 થી 40 ટકા સુધીનો ભાવ વધારો | Red chilli prices soar in Dh…

ધ્રાંગધ્રામાં લાલ મરચાંના ભાવમાં તેજી : 30 થી 40 ટકા સુધીનો ભાવ વધારો | Red chilli prices soar in Dh...

સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો | Gold rises by Rs 1500: Mumbai Silv…

સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો | Gold rises by Rs 1500: Mumbai Silv...

ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી | the residents worsened after the se…

ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી | the residents worsened after the se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caug…

11 months ago
ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી 4.51 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 4 51 lakh seized fro…

1 year ago
PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઈન્ટરનેટ બંધ | POK pak army gu…

અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી | Ahmedabad News Nar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News