gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી | Ahmedabad News Nar…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી | Ahmedabad News Nar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી સ્ટેટમાં આજે શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બપોરે આશરે 12:56 વાગ્યે ગોડાઉન નંબર 55માં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગ લાગવાના કારણે કેમિકલના ગોડાઉનમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસના ઔદ્યોગિક એકમો અને ત્યાં કામ કરતા શ્રમિકોમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

પાણીનો મારો ચલાવી કૂલિંગ ઓપરેશન 

આગની ઘટના અંગેની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ વધુ પ્રસરે નહીં અને આજુબાજુના અન્ય ગોડાઉનો તેની ઝપેટમાં ન આવે તે માટે અસલાલી મિની ફાયર ટેન્ડર અને અસલાલી ગજરાજ વાહન સહિતના ફાયર ફાઈટરોને તાબડતોબ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી કૂલિંગ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘પારદર્શક ભરતી’ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી મેળવી

કોઈ જાનહાનિના સમાચાર નહીં, માલસામાનને મોટું નુકસાન

સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. જો કે, ગોડાઉનમાં રાખેલા કેમિકલના જથ્થાને કારણે આગની તીવ્રતા વધુ હોવાથી ફાયર વિભાગના કર્મચારીઓએ સાવચેતીના ભાગરૂપે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કેમિકલ રિએક્શન અથવા સ્ટોરેજ સંબંધિત ખામીને કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
છાયાપુરી-પિલોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, વડોદરા-દાહોદ મેમુ આંશિક રદ | Some trains …

છાયાપુરી-પિલોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, વડોદરા-દાહોદ મેમુ આંશિક રદ | Some trains ...

અમદાવાદ: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી | a…

અમદાવાદ: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી | a...

ગુજરાતમાં ‘પારદર્શક ભરતી’ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી …

ગુજરાતમાં 'પારદર્શક ભરતી'ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં…’ યોગી સરકારના કેબિનેટ મંત્રીનું વિવાદિત નિવેદન

‘7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં…’ યોગી સરકારના કેબિનેટ મંત્રીનું વિવાદિત નિવેદન

1 year ago
સિહોર-ઘાંઘળી રોડ પર રેલવે ફાટક પર 26 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરૂ | Work on overbridge at railwa…

સિહોર-ઘાંઘળી રોડ પર રેલવે ફાટક પર 26 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરૂ | Work on overbridge at railwa…

1 year ago
વાપી-કપરાડામાં બે કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ, દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | south gujarat mons…

વાપી-કપરાડામાં બે કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ, દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | south gujarat mons…

1 year ago
બિહારમાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા, ધારાસભ્ય પન્ના લાલ પટેલના ભાણેજ હતા | jdu leder and mla pann…

બિહારમાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા, ધારાસભ્ય પન્ના લાલ પટેલના ભાણેજ હતા | jdu leder and mla pann…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News