gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકા સાથે ભારતની ‘ગેમ’! ટેરિફ હટી ગયા અને રશિયા સાથે મિત્રતા પણ જળવાશે? | india us trade deal tru…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in INDIA
0 0
0
અમેરિકા સાથે ભારતની ‘ગેમ’! ટેરિફ હટી ગયા અને રશિયા સાથે મિત્રતા પણ જળવાશે? | india us trade deal tru…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India-America Trade Deal : 7 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક વચગાળાની વેપાર સમજૂતીની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એ કાર્યકારી આદેશને પણ પાછો ખેંચી લીધો છે, જેમાં ભારત પર રશિયન ઓઈલ ખરીદવા બદલ 25 ટકા વધારાની ડ્યુટી (ટેરિફ) લાદવામાં આવ્યા હતા. જો કે, રશિયન ઓઈલને લઈને સ્થિતિ હજુ પણ રાજકીય રહસ્યોમાં લપેટાયેલી છે.

ટ્રમ્પના કાર્યકારી આદેશમાં રશિયાના વિરોધનો સ્પષ્ટ ઉલ્લેખ

ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા કાર્યકારી આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ભારતે રશિયા પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓઈલની આયાત બંધ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારતે અમેરિકા પાસેથી ઊર્જા ઉત્પાદનો ખરીદવા અને આગામી 10 વર્ષ માટે સંરક્ષણ સહયોગ વધારવાની ખાતરી આપી છે. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો અમેરિકી વાણિજ્ય સચિવને જાણ થશે કે ભારતે ફરીથી રશિયન ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું છે, તો 25% દંડનીય ડ્યુટી ફરીથી લાદવામાં આવી શકે છે.

ભારતનું વલણ શું છે?

ટ્રમ્પના આ મોટા દાવા પર ભારત સરકાર તરફથી શનિવારે કોઈ સીધો ઈનકાર કે પુષ્ટિ મળી નથી. જ્યારે અધિકારીઓ પાસે ટ્રમ્પના આ દાવા પર પ્રતિક્રિયા માંગવામાં આવી, ત્યારે તેમણે વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલના ગુરુવારના નિવેદનનો હવાલો આપ્યો હતો. ભારત દ્વારા કહેવામાં આવ્યું છે કે, “1.4 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને બદલાતા બજારને ધ્યાનમાં રાખીને આપણા ઊર્જા સ્ત્રોતોમાં વિવિધતા લાવવી એ અમારી વ્યૂહરચનાનો મૂળ આધાર છે.”

આ પણ વાંચો : રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર લોહિયાળ હુમલો, મેડિકલ હોસ્ટેલમાં ચાકુબાજી, 4 ઘાયલ

નિષ્ણાતો માને છે કે ભારત વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા માટે કોઈના દબાણમાં ઝૂકવાની વાત જાહેરમાં સ્વીકારવા માંગતું નથી, ભલે હાલમાં રશિયન ઓઈલની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો હોય.

ભારત માટે આ સમજૂતી સંજીવની સમાન

ઓઈલ પરના સસ્પેન્સ છતાં, ભારતીય નિકાસકારો માટે આ સમજૂતી સંજીવની સમાન છે. ભારતીય માલસામાન પરની અસરકારક ડ્યુટી 50% થી ઘટીને 18% થઈ જશે. ટેક્સ્ટાઈલ, રત્ન-ઝવેરાત, ફાર્મા અને એવિએશનના સ્પેરપાર્ટ્સ પરથી વધારાની ડ્યુટી હટાવી લેવામાં આવી છે. તેના બદલામાં, ભારત અમેરિકન કૃષિ ઉત્પાદનો (બદામ, અખરોટ, સોયાબીન ઓઈલ) અને ઔદ્યોગિક માલસામાન પર ટેરિફ ઘટાડવા તેમજ આગામી 5 વર્ષમાં 500 અબજ ડોલરની ખરીદી કરવા માટે સંમત થયું છે.

શું ભારત રશિયાનો સાથ છોડી દેશે?

આંકડા મુજબ, ડિસેમ્બર 2025માં ભારતની રશિયન ઓઈલની આયાત 38 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. જો કે, ભારતે વેનેઝુએલા પાસેથી ઓઈલની ખરીદી અને અમેરિકાથી LNG આયાત વધારવાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમને ભારત તરફથી ઓઈલની ખરીદી બંધ કરવાની કોઈ સત્તાવાર માહિતી મળી નથી. તેઓ ભારત સાથેની તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મહત્ત્વ આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
મધ્ય પ્રદેશના રીવામાં બેફામ કારે કંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્ર સહિત 3ને ફંગોળ્યા, 3 મોત | audi ca…

મધ્ય પ્રદેશના રીવામાં બેફામ કારે કંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્ર સહિત 3ને ફંગોળ્યા, 3 મોત | audi ca...

જામનગરની બે પરણીતાઓને સાસરિયાઓનો સીતમ: સ્ત્રી અત્યાચારધારા અંગે બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | 2 married…

જામનગરની બે પરણીતાઓને સાસરિયાઓનો સીતમ: સ્ત્રી અત્યાચારધારા અંગે બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | 2 married...

પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k…

પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું | Diesel theft scam busted from Raviraj Hotel …

વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું | Diesel theft scam busted from Raviraj Hotel …

6 months ago
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

4 months ago
વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી | In Vadodara the claws are clean the broom ha…

વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી | In Vadodara the claws are clean the broom ha…

2 months ago
પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News