gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્ય પ્રદેશના રીવામાં બેફામ કારે કંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્ર સહિત 3ને ફંગોળ્યા, 3 મોત | audi ca…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in INDIA
0 0
0
મધ્ય પ્રદેશના રીવામાં બેફામ કારે કંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્ર સહિત 3ને ફંગોળ્યા, 3 મોત | audi ca…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh Accident: મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં શનિવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં તેજ રફ્તાર વૈભવી કારની ટક્કરથી બાઈક સવાર 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં પિતા-પુત્ર સામેલ છે, જેઓ લગ્નકંકોત્રી વહેંચવા જઈ રહ્યા હતા. આ ઘટના બાદ ઓડી કાર ચલાવી રહેલ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લીધો છે અને આ મામલે તપાસ વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના સ્થળ પર જ મોત

આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે, ‘આ અકસ્માત શહેરથી લગભગ 8 કિમી દૂર રાયપુર કર્ચુલિયાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના  કોષ્ટા રાજમાર્ગ પર સર્જાયો હતો. તેજ રફ્તાર ઓડી કારે એક મોટરસાઈકલને ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈક પર સવાર ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા.’

આ પણ વાંચો: રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર લોહિયાળ હુમલો, મેડિકલ હોસ્ટેલમાં ચાકુબાજી, 4 ઘાયલ

લગ્નકંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્ર સહિત 3ના મોત 

રાયપુર કર્ચુલિયાન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિજય સિંહે જણાવ્યું કે, ‘મૃતકોની ઓળખ રીવા જિલ્લાના ચચાઈ નિવાસી ભાગવત વિશ્વકર્મા અને તેમના નાના દીકરા રાહુલના રૂપમાં થઈ છે. ભાગવતના મોટા દીકરાના 24 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. તેઓ નાન દીકરા સાથે લગ્નકંકોત્રી વહેંચવા જઈ રહ્યા હતા. મોટરસાઈકલ પર સવાર એક અન્ય સબંધીનું પણ આ અકસ્માતમાં મોત થઈ ગયું. કાર ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

Next Post
જામનગરની બે પરણીતાઓને સાસરિયાઓનો સીતમ: સ્ત્રી અત્યાચારધારા અંગે બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | 2 married…

જામનગરની બે પરણીતાઓને સાસરિયાઓનો સીતમ: સ્ત્રી અત્યાચારધારા અંગે બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | 2 married...

પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k…

પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k...

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત યુવાન પર સરપંચની ચૂંટણીના મન દુઃખમાં હીંચકારો હુમલો કરી હડધૂત કરાય…

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત યુવાન પર સરપંચની ચૂંટણીના મન દુઃખમાં હીંચકારો હુમલો કરી હડધૂત કરાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લિટર ડીઝલની ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | Ahmedaba…

3 months ago
ચાલુ નાણાકીય વર્ષમાં 500 ચાર્જશીટ દાખલ કરવાનો ઇડીનો લક્ષ્યાંક | ED targets to file 500 chargesheets …

‘રાક્ષસની જેમ ઘુસ્યો હતો, પણ પોલીસની ગોળી વાગી…’, દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા CM યોગી |…

8 months ago
જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં ટ્રકના ધંધામાં ખારના કારણે યુવાનની કારમાં તોડફોડ : એક લાખનું નુકસાન પ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News