gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case …

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા | case …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓનલાઇન ઠગાઈના અનેક પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે વડોદરાના એક ટ્રેડર સાથે સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. 

ગોરવાની સેમી સોસાયટીમાં રહેતા અને 25 વર્ષથી ઈમ્પોર્ટ એક્સપોર્ટ નું કામ કરતા દીપેન શિંગાળાએ પોલીસને કહ્યું છે કે, એક્સપોર્ટ કરતા વેપારીઓને થતા લાભો માટે ભારતના કસ્ટમ એન્ડ એક્સાઇઝ વિભાગની આઈસગેટ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. વર્ષ 2021 થી મારા ખાતામાં તેના લાભની રકમ જમા થતી હતી.

આ પોર્ટલ ઉપર સપ્ટેમ્બર 2025 માં મારું રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હતું ત્યારે થોડા સમય પહેલા તપાસ કરાવતા મારા નામનું એકાઉન્ટ અગાઉથી જ બનેલું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વધુ વિગતો મેળવતા કોઈ વ્યક્તિએ મારા પાસવર્ડ આઇડી બદલીને એકાઉન્ટ બનાવી 8.12 લાખની ક્રેડિટ તેના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હોવાની માહિતી જાણવા મળી હતી. જેથી સાયબર સેલ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

Next Post
અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…

અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab...

‘કોંગ્રેસ MPના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા’, હિમંતા બિસ્વા સરમાનો દાવો, ગૌરવ ગોગોઈએ આપી પ્…

'કોંગ્રેસ MPના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા', હિમંતા બિસ્વા સરમાનો દાવો, ગૌરવ ગોગોઈએ આપી પ્...

ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી… મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ | PM Modi in …

ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી... મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ | PM Modi in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સાણંદના મોડાસર મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.4 લાખની ચાંદી સાથે આરોપીની ધરપકડ | Ahmedabad LC…

4 months ago
અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત | Two Youths…

9 months ago
‘ફાઈનલી અમે એક જ દિશામાં યાત્રા…’ ભાજપ નેતા સાથે થરૂરનો ફોટો વાઈરલ થતાં કોંગ્રેસ ટેન્શનમાં!

1 year ago
સાણંદના મોડાસર ગામમાં 6.95 લાખની ઘરફોડનો આરોપી ઝડપાયો | Accused of house burglary worth Rs 6 95 lakh…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News