gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક આલિયા બાડા ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતાં ચાર શખસો ઝડપાયા | Jamnagar: Fo…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક આલિયા બાડા ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતાં ચાર શખસો ઝડપાયા | Jamnagar: Fo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર તાલુકાના અલિયાબાડાની સીમમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

જામનગર તાલુકાના અલીયા બાડા ગામના રોડ પર મોગલમાંના મંદિરથી આગળ આવેલ ધારમાં કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતો હતો.

જ્યાં જુગાર રમી રહેલા વિજયભાઇ મુળનારાયણભાઇ પુરોહિત (રહે.હાપા ક્રિષ્નાપાર્ક સોસાયટી તા.જી.જામનગર ),  આશિષભાઇ સુભાષભાઈ દત્તા (રહે. પંચવટી પેટ્રોલ પંપ જાસોલીયા એપાર્ટમેન્ટ ત્રીજા માળે જામનગર),  નિલેષભાઇ વલ્લભભાઇ પઢીયાર ( રહે. પંચેશ્વેરટાવર આણદાબાવાના ચકલો કચેરીફળી જામનગર) અને અજીતસિંહ તેજુભા જાડેજા (રહે. શાંતિનગર શેરી નં : વિજયાબા હોલની બાજુમાં જામનગર)ને રોકડ રકમ રૂ.25,370 તેમજ મોબાઇલ ફોન નંગ-4 કિ.રૂ.13,500 સાથે ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી પંચકોશી ‘એ’ ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એન.શેખ તથા પો.સબ.ઇન્સ. એ.આર.પરમાર તથા સ્ટાફે કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18 હજાર ચો.મી.જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા | Encroachment on ra…

જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18 હજાર ચો.મી.જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા | Encroachment on ra...

જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar's Siddharth Nagar hou...

બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો: ભારતીય રેલવેમાં ID ચકાસણી ફર…

બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો: ભારતીય રેલવેમાં ID ચકાસણી ફર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર | Physiother…

12 months ago
કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit …

11 months ago
ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f…

1 year ago
ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News