gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fire : વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે ફરી એક વાર લાકડાના પીઠામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.

બે દિવસ પહેલા ડભોઇ રોડના લક્કડપીઠામાં આગ લાગતા ત્રણ ગોડાઉન ખાક થયા હતા. જ્યારે ગેસના સિલિન્ડર બહાર કાઢી લેવાતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવમાં આગનું કારણ હજી જાણી શકાયું નથી અને પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધીવાળી

આજે વહેલી સવારે આ રોડ પર ભારતવાડી ખાતે આવેલા વધુ એક લાકડાના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગતા લાકડાનો મોટો જથ્થો આગમાં લપેટાયો હતો. જોકે ફાયર બ્રિગેડની મદદ સમયસર મળી રહેતા એક કલાકના ગાળામાં આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. 

આમ શહેરના ગીચ વિસ્તારમાંથી ડભોઇ રોડ પર લઈ જવામાં આવેલા લક્કડપીઠામાં પણ હવે આગના બનાવો બની રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang
GUJARAT

April 6, 2026
ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga…

ચોટીલાના આણંદપુર ગામમાંથી રૂ. 5.94 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 94 lakh seized from Anandpu…

Next Post
વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl…

વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl...

કુખ્યાત “કાસમઆલા ગેંગ”ના 9 સભ્યોને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી રાજ્યની અલગ-અલગ જેલોમાં ટ્રાન્સફર કરાય…

કુખ્યાત "કાસમઆલા ગેંગ"ના 9 સભ્યોને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી રાજ્યની અલગ-અલગ જેલોમાં ટ્રાન્સફર કરાય...

સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી આવેદન પાઠવ્યું | Gold traders in Limbdi submit a half day…

1 month ago
કર્મચારીઓ માટે કામના 12 કલાક જ્યારે ગુજરાત વિધાનસભામાં વર્ષમાં ધારાસભ્યોની માત્ર 26 બેઠક | 12 Hour S…

7 months ago
ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: 6 નવી DEO કચેરીઓ શરૂ થશે, વહીવટી માળખામાં ફેરફાર | gujarat educat…

5 months ago
મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ | maharashtr…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News