gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુખ્યાત “કાસમઆલા ગેંગ”ના 9 સભ્યોને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી રાજ્યની અલગ-અલગ જેલોમાં ટ્રાન્સફર કરાય…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
કુખ્યાત “કાસમઆલા ગેંગ”ના 9 સભ્યોને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી રાજ્યની અલગ-અલગ જેલોમાં ટ્રાન્સફર કરાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાની કાસમઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ હાલ જ્યુ. કસ્ટડી હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રહેલ 9 આરોપીઓને અલગ અલગ જેલોમાં ટ્રાન્સફર કરવાની અરજ કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલોમાં ખસેડવાનો હુકમ કર્યો છે. 

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાસમઆલા ગેંગના 9 સભ્યો સામે GUJCTOC, 2015 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. શહેરમાં કાસમઆલા ગેંગ નામથી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ ચાલતી હતી, આ ગેંગ ખંડણી, લૂંટ, હત્યાના પ્રયાસ જેવા ગુનાઓમાં સંડોવાયેલી હતી. પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. એક્ટિવ થયેલી આ ગેંગના સાગરિતો 17 વર્ષમાં 216 ગુના આચરી ચૂક્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે નામચીન ગુનેગાર અસલમ બોડીયાની બિચ્છુ ગેંગના 26 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધ્યા બાદ કારેલીબાગના માથાભારે હુસેન સુન્ની અને તેની ગેંંગના 9 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં ધકેલ્યા હતા. હાલ તમામ વડોદરા સેન્ટ્રલ જેલમાં હોય સરકાર તરફે ધારાશાસ્ત્રી સ્પે.પી.પી. આર.એન. પંડ્યાની દલીલો થઈ હતી કે,  આરોપીઓ “કાસમઆલા ગેંગ” ના સાગરીતો હોય તેઓએ મળીને લગભગ 93 ગુનાને અંજામ આપ્યો છે. આરોપીઓને એક જ જેલમાં રાખવામાં આવે તો અન્ય ગુનાઓનું આયોજન કરવું સરળ બને તેવી સંભાવના છે. આરોપીઓ હાર્ડકોર ક્રિમિનલ છે . કેદીઓની સલામતી અને સુરક્ષા રાજ્યની મુખ્ય જવાબદારી છે અને તેથી અન્ય કેદીઓના હિતમાં છે કે આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી રાજ્યની વિવિધ જેલોમાં ટ્રાન્સફર કરવામાં આવે, આરોપીઓ એક જ જેલમાં હોય તો ગેંગવોરની પણ શક્યતા છે. કોર્ટે નોંધ્યું હતું કે, આ પગલું ફક્ત કેદીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જ નહીં પણ જેલમાં ગેંગ સંબંધિત હિંસાની સંભાવનાને અટકાવવા માટે પણ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સિક્લીગર ગેંગના સભ્યોને પણ રાજ્યની અલગ અલગ જેલમાં ટ્રાન્સફર કરાયા હતા

આ આરોપીઓને અલગ અલગ જેલમાં ટ્રાન્સફર કરાયા 

  1. હુસૈન કાદરમિયા સુન્ની – ડિસ્ટ્રિક્ટ જેલ, વલસાડ 
  2. અકબર કાદરમિયા સુન્ની – સ્પેશિયલ જેલ  પાદરા, ભુજ
  3. શાહિદ ઉર્ફે ભુરીયો જાકીરભાઇ – ડિસ્ટ્રિક્ટ જેલ, જામનગર
  4. વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માજા યુસુફખાન પઠાણ – સેન્ટ્રલ જેલ, રાજકોટ 
  5. સિકંદર કાદરમિયા સુન્ની – સ્પેશિયલ જેલ, પોરબંદર
  6. હસન ઉર્ફે ઝાંઝર કાદરમિયા સુન્ની – ડિસ્ટ્રિક્ટ જેલ, મહેસાણા 
  7. મોહમ્મદ અલી ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ – ડિસ્ટ્રિક્ટ જેલ, જુનાગઢ 
  8. સુફિયાન સિકંદર પઠાણ -સેન્ટ્રલ જેલ, સુરત
  9. ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખ – ડિસ્ટ્રિક્ટ જેલ, ગાંધીધામ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

ગુજરાતમાં જળ સંકટના એંધાણ, 92 ડેમમાં માત્ર 30% પાણી, ચિંતિત સરકાર દોડતી થઈ | Water crisis looms in G…

ગુજરાતમાં જળ સંકટના એંધાણ, 92 ડેમમાં માત્ર 30% પાણી, ચિંતિત સરકાર દોડતી થઈ | Water crisis looms in G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

4 months ago
પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ | Three goons attack young man near Pardi a…

પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ | Three goons attack young man near Pardi a…

9 months ago
રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ

રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ

1 year ago
વડોદરામાં રહેતા અન્ય બે મિત્રોએ પણ જીવન ટૂંકાવી દીધા | Two other friends living in Vadodara also end…

વડોદરામાં રહેતા અન્ય બે મિત્રોએ પણ જીવન ટૂંકાવી દીધા | Two other friends living in Vadodara also end…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News