gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….
1
VIEWS
Share on FacebookShare on Twitter

BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ લિખિત નિયમ ધર્મ ની વિસ્તૃત છણાવટ સાથેનો સત્સંગ દીક્ષા ગ્રંથ કે જેમાં ૩૧૫ સંસ્કૃત શ્લોકો આવેલા છે. જે જીવનમાં સામાજિક, આધ્યાત્મિક, કૌટુંબિક શાંતિ માટે ખુબ જ જરૂરી માહિતી સાથે જીવનના ઉચ્ચ મૂલ્યો ધરાવતો ગ્રંથ છે. પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજનાં એક સંકલ્પે BAPS નાં માત્ર ૩ વર્ષથી ૧૩ વર્ષ સુધીના બાળ બાલિકાઓએ માત્ર એક વર્ષમાં ૩૧૫ સંસ્કૃત શ્લોકો કંઠસ્ત કરી લીધા હતા.

ગત તારીખ ૨ ફેબ્રુઆરી ૨૦૨૬નાં રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવ, અટલાદરા એટલે કે વડોદરા ખાતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સમિતિનાં અનેક ઉચ્ચ અધિકારીઓની ટિમ દ્વારા વિસ્તૃત ચકાસણી બાદ BAPS સંસ્થાને એક સાથે ૧૫૬૬૬ બાળ વિદ્વાનો દ્વારા આ સંસ્કૃત શ્લોકોનાં સમૂહગાન ને પ્રતિષ્ઠિત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન આપવામાં આવ્યું હતું.
આ ૧૫૬૬૬ બાળ વિદ્વાનોમાં ભાવનગરનાં ૪૦૬ બાળ બાલિકા વિદ્વાનો હતા જે આપણા ભાવેણા માટે ગૌરવ લેવા જેવું છે. આ બાળ વિદ્વાનો ને સત્કારવા, અભિવાદન કરવાં માટે અક્ષરવાડી ખાતે રવિ સત્સંગ સભામાં આ તમામ બાળ વિદ્વાનોને પૂજ્ય સંતો અને ઉપસ્થિત ભાવનગરનાં પોલીસ અધિકારીશ્રી સિંઘોલ સાહેબ, સૌરાષ્ટ્ર સમાચારનાં વરિષ્ઠ એવાં શ્રી તારકભાઈ શાહ દ્વારા બાળકો પર પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી. આ તમામ બાળકોને એક નવી ઉર્જા મળે અને જીવનમાં બહુ મૂલ્યો દ્વારા જીવન ઉચ્ચ કક્ષાએ મળે તેવાં પ્રયત્નો સંસ્થાનાં સંતો અને અનેક બાળ કાર્યકરો રાત દિવસ જોયા વગર આ બાળ વિદ્વાનો અને વિવિધ વિસ્તારોમાં ચાલતી બાળ સભાઓ દ્વારા બાળકોના આધ્યાત્મિક વિકાસ માટે સેવામાં જોડાયેલા છે અને ગુરુ મહંત સ્વામિ મહારાજને રાજી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આવતી ૨ એપ્રિલ થી ૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધી મહંત સ્વામિ મહારાજ ભાવનગરનાં આંગણે પધારે છે ત્યારે વિશેષ કરીને ભાવનગર અક્ષરવાડી મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે નિમિતે વિશેષ કાર્યક્રમોની શૃંખલા જોવાં મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

‘જમીન-દરિયાઈ-હવા ત્રણે ક્ષેત્રોમાં મજબૂત સંબંધો’, સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત | pm m…

'જમીન-દરિયાઈ-હવા ત્રણે ક્ષેત્રોમાં મજબૂત સંબંધો', સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત | pm m...

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…

શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…

4 months ago
દેશ છોડીને ભાગતાં ગુનેગારોને રોકવા ઓનલાઈન લૂક આઉટ નોટિસનું પોર્ટલ | look out notice portal activated

દેશ છોડીને ભાગતાં ગુનેગારોને રોકવા ઓનલાઈન લૂક આઉટ નોટિસનું પોર્ટલ | look out notice portal activated

9 months ago
લખતર રેલવે સ્ટેશન રોડ પર બાઈક-રિક્ષા અથડાતા 2ને ઇજા | 2 injured in bike rickshaw collision on Lakhta…

લખતર રેલવે સ્ટેશન રોડ પર બાઈક-રિક્ષા અથડાતા 2ને ઇજા | 2 injured in bike rickshaw collision on Lakhta…

6 months ago
VIDEO: વહેલી સવારે 3 વાગ્યે પરિક્રમા માર્ગ પર આવ્યા સંત પ્રેમાનંદ મહારાજ, ભક્તોને આપ્યા આશીર્વાદ | p…

VIDEO: વહેલી સવારે 3 વાગ્યે પરિક્રમા માર્ગ પર આવ્યા સંત પ્રેમાનંદ મહારાજ, ભક્તોને આપ્યા આશીર્વાદ | p…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News