gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in INDIA
0 0
0
અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Space Force : વિશ્વભરમાં આજે જમીનથી લઈને અંતરિક્ષ સુધીની સુરક્ષા ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે. ત્યારે આજે (9 ફેબ્રુઆરી) રાજ્યસભામાં દેશની સુરક્ષા સાથે જોડાયેલા ‘સ્પેસ ફોર્સ’નો મુદ્દો ઉઠાવાયો છે. આ મુદ્દો ઉઠાવતી વખતે કહેવાયું છે કે, ભારતે પોતાની સ્વતંત્ર સ્પેસ ફોર્સની રચના કરવી જોઈએ. વર્તમાન સમયમાં અંતરિક્ષનો મામલો દેશની સુરક્ષા સાથે સીધો જોડાયેલો છે. 

‘સ્પેસ ફોર્સ’ની રચના કરવાની ભલામણ

ઓડિશાના ભાજપ સાંસદ સુજીત કુમારે ‘સ્પેસ ફોર્સ’ની રચના કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, અંતરિક્ષ હવે માત્ર વિજ્ઞાન કે સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલું નથી, હવે તે દેશની સુરક્ષા, અર્થવ્યવસ્થા અને સૈન્ય ક્ષમતાઓ સાથે જોડાયેલું વ્યૂહાત્મક ડોમેન બની ગયું છે.

દુશ્મનો અંતરિક્ષમાં ગડબડ કરે તો સુરક્ષા-વ્યવસ્થા પર ખતરો

સાંસદે કહ્યું કે, ‘આજે અંતરિક્ષમાં રહેલા ઉપગ્રહો પર કૉલ, ઈન્ટરનેટ, GPS, બેકિંગ, દેખરેખ અને સેના અભિયાનો નિર્ભર છે. જો દુશ્મન દેશ અંતરિક્ષમાં સામાન્ય ગડબડ ઉભી કરે તો તેની સીધી અસર દેશની જમીન પર સુરક્ષા અને વ્યવસ્થા પર પડી શકે છે.

આ પણ વાંચો : ‘જમીન-દરિયાઈ-હવાઈ ત્રણેય ક્ષેત્રોમાં મજબૂત સંબંધો’, સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત

સ્પેસ ફોર્સ જમીન પર હારથી બચાવવા માટે જરૂરી

સુજીત કુમારે ગૃહમાં કહ્યું કે, ‘કાં તો આપણે ચૂપ બેસીને આપણી અર્થવ્યવસ્થાને ઠપ કરે તેવા હુમલાની રાહ જોઈએ અથવા આપણે પહેલેથી એવી શક્તિ ઉભી કરીએ, જેમાં આવો હુમલો થઈ જ ન શકે. સ્પેસ ફોર્સ આકાશમાં યુદ્ધ જીતવા માટે નહીં, પરંતુ જમીન પર હારથી બચાવવા માટે જરૂરી છે. આ વિષય પર ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરીવી જોઈએ, જે સ્વતંત્ર સ્પેસ ફોર્સ અને સ્પેસ વૉરફેર અકાદમીની જરૂરીયાત પર ધ્યાન કેન્દ્રીત કરીને રિપોર્ટ સોંપે.’

‘વર્તમાન સમયમાં આ પૂરતું નથી’

તેમણે વધુમાં કહ્યું કે, ‘વર્ષ 2019માં ડિફેન્સ સ્પેસ એજન્સી અને ડિફેન્સ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના તેમજ એન્ટી-સેટેલાઈટ પરીક્ષણની સફળતા મળી હતી, જેના કારણે ભારત વૈશ્વિક મંચ પર મજબૂત સ્પેસ પાવર તરીકે ઉભરી આવ્યું. જોકે વર્તમાન સમયમાં આ પૂરતું નથી.

ચીન-અમેરિકા પાસે સ્પેસ ફોર્સ

તેમણે ગૃહમાં વધુ વિગતો આપતા કહ્યું કે, ‘અમેરિકાએ 2019માં સ્પેસ ફોર્સ બનાવ્યું છે, જ્યારે ચીન પાસે પણ અંતરિક્ષને જોડતી વિશેષ સૈન્ય ક્ષમતાઓ છે. આવી સ્થિતિમાં ભારતે પણ કોઈપણ પ્રકારની ઢીલાશ ન દાખવવી જોઈએ. આપણી વર્તમાન ડિફેન્સ સ્પેસ એજન્સી એક સારી શરૂઆત છે, પરંતુ તે હજુ કામચલાઉ માળખામાં કાર્ય કરી રહી છે. આ એજન્સી પાસે પોતાની કેડર, કમાન અને કાયમી સંચાલન વ્યવસ્થા નથી. આવનારા સમયમાં અંતરિક્ષણમાં ભારતના અનેક નવા સૈન્ય ઉપગ્રહો તહેનાત થશે, જેની 24 કલાક સુરક્ષા કરવા અને દેખરેખ રાખવા માટે સ્પેસ ફોર્સની રચના કરવાની જરૂર પડશે. પરંપરાગત સૈન્ય કમાન્ડ એકલા હાથે આ પડકારને ન સંભાળી શકે અને સમયની માંગ છે કે, ભારત વહેલામાં વહેલી તકે સ્પેસ ફોર્સની રચના માટે વિચારણા કરે.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…
INDIA

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

April 13, 2026
‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી | Madhya Prade…
INDIA

‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી | Madhya Prade…

April 13, 2026
નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …
INDIA

નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …

April 13, 2026
Next Post
શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar...

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ ...

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક 'શ્વાન મુક્તિધામ' શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

4 weeks ago
સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ | …

સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ | …

1 year ago
નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate …

નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate …

6 months ago
‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Cons…

‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Cons…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News