gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવાસી ગામ નજીક એલ.એલ.બી.ના વિદ્યાર્થીને કારચાલકે ટક્કર મારતા મોત | LLB student dies after being hit…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
સેવાસી ગામ નજીક એલ.એલ.બી.ના વિદ્યાર્થીને કારચાલકે ટક્કર મારતા મોત | LLB student dies after being hit…
2
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સેવાસી નજીક એલ.એલ.બી.ના વિદ્યાર્થીને ટક્કર મારીને કારચાલક ભાગી ગયો હતો. માથામાં ગંભીર ઇજા થતા યુવકનું મોત થયું હતું. જ્યારે આજવારોડ પર સ્કૂલેથી છૂટીને સાયકલ લઇને ઘરે જતા ૧૩ વર્ષના કિશોરને કારચાલકે ટક્કર મારતા ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

શહેર નજીકના સિંઘરોટ ગામે રહેતો ૩૦ વર્ષનો મિતેન્દ્રસિંહ મહિપાલસિંહ જાદવ એલ.એલ.બી.નો અભ્યાસ કરતો હતો. ગઇકાલે બપોરે પોણા બે વાગ્યે ગામમાં રહેતા કલ્પેશસિંહનું ટુ વ્હિલર લઇને મિત્રને મળવા માટે ગયો હતો. તે દરમિયાન સેવાસી ગામ નજીક જ કારચાલકે તેને ટક્કર મારતા તે રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. અકસ્માત અંગે તેના પરિવારને જાણ થતા તેઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. મૃતકના પિતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે અકસ્માત કરીને ભાગી ગયેલા કારચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૃ કરી છે. 

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, આજવારોડ ચાચા નેહરૃનગરમાં રહેતા વેપારી સંજયભાઇ ગવલીનો ૧૩ વર્ષનો  પુત્ર રૃદ્ર ધો.૭ માં અભ્યાસ કરે  છે. ગત ૨૯ મી તારીખે રૃદ્ર સાયકલ લઇને સ્કૂલે ગયો હતો. સ્કૂલેથી છૂટીને તે પરત ઘરે જતો હતો. તે દરમિયાન વલ્લભ ટાઉનશિપ સોસાયટી પાસે કારચાલકે તેને પાછળથી ટક્કર મારતા તે પટકાયો હતો. તેના બે દાંત અડધા તૂટી ગયા હતા. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. સારવાર  પછી તેને રજા આપવામાં આવતા તેના પિતાએ આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાગી છૂટેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

બાઇક સ્લિપ થતા  ગંભીરરીતે ઘવાયેલા યુવકનું મોત

વડોદરા,

શહેર નજીકના આમલીયારા ગામ નવી નગરીમાં રહેતા ૨૧ વર્ષના યુવરાજ વિજયભાઇ રાઠોડિયા રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો.  ગઇકાલે તે ભાઇ સાતે લગ્ન પ્રસંગેથીઘરે પરત આવતો હતો. તે સમયે બાઇક સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ગ્રામ્ય વિસ્તારોમાં MGVCLની ટીમો ત્રાટકી, ૧૧૭ વીજ ચોરીના જોડાણો મળ્યા | illegal 117 electric connect…

ગ્રામ્ય વિસ્તારોમાં MGVCLની ટીમો ત્રાટકી, ૧૧૭ વીજ ચોરીના જોડાણો મળ્યા | illegal 117 electric connect...

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a...

મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in …

મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીસીએ સ્ટેડિયમની રૂ. ૪૯.૬૧ કરોડની સબસીડી મંજૂર | BCA Stadium subsidy of Rs 49 61 crore approved

બીસીએ સ્ટેડિયમની રૂ. ૪૯.૬૧ કરોડની સબસીડી મંજૂર | BCA Stadium subsidy of Rs 49 61 crore approved

10 months ago
રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!

રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!

1 year ago
BSE, MCX અને બ્રોકિંગ કંપનીઓના શેરોમાં 12 ટકા સુધી કડાકો બોલાયો | BSE MCX and broking companies’ sto…

BSE, MCX અને બ્રોકિંગ કંપનીઓના શેરોમાં 12 ટકા સુધી કડાકો બોલાયો | BSE MCX and broking companies’ sto…

8 months ago
AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News