gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે ટ્રાફિક સિગ્લન  પર ઊભેલી કારને પાછળથી અથાડનાર પીકઅપ વાનના નશેબાજ ડ્રાઇવર સામે  હરણી પોલીસે બે ગુના દાખલ કર્યા છે.

વડોદરા મથુરાનગરી નજીક અમી  રેસિડેન્સીમાં રહેતા અને કન્સટ્રક્શનનું કામ કરતા નવીન ગોરાના ગઇકાલે તેમના પિતા સાથે હરણી વિસ્તારના એક  પાર્ટી પ્લોટમાં ગયા હતા. ત્યાંથી તેઓ ઘરે પરત આવતા હતા. રાત્રે ૧૦ વાગ્યે એલ એન્ડ ટી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ તેઓ ઊભા રહ્યા હતા. તે દરમિયાન  પાછળથી આવતા એક પીકઅપવાનના ચાલકે ઊભેલી કારને અથાડી અકસ્માત કર્યો હતો. કારચાલકે નીચે ઉતરીને પીકઅપ વાનના ચાલકને કહેવા જતા તેણે ઝપાઝપી કરી હતી. જેથી, પોલીસને કોલ કરીને બોલાવી આરોપીને સોંપી દીધો હતો. પીકઅપ વાનનો ચાલક ઉદયભાનસિંગ બલવિરસિંગ સિંગ (હાલ રહે. ગોરવા બી.આઇ.ડી.સી. મૂળ રહે. રાજસ્થાન) સામે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે. વધુમાં ઉદયભાનસિંગ દારૃના નશામાં હોઇ તેની સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

Next Post
પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab

જાફરાબાદના બંદર ચોક સુધી બસ આવતી ન હોય મુસાફરોને હાલાકી | Passengers are suffering as buses do not r…

જાફરાબાદના બંદર ચોક સુધી બસ આવતી ન હોય મુસાફરોને હાલાકી | Passengers are suffering as buses do not r...

નડિયાદ પશ્ચિમમાં ફાયર સ્ટેશન, લાયબ્રેરી, સિટી બસ સેવા સહિતની સુવિધાની માગણી | Demand for facilities …

નડિયાદ પશ્ચિમમાં ફાયર સ્ટેશન, લાયબ્રેરી, સિટી બસ સેવા સહિતની સુવિધાની માગણી | Demand for facilities ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

3 weeks ago
ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો… | No Reques…

1 year ago
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a…

11 months ago
જામનગર દરેડ GIDCમાં અનોખો સેવા યજ્ઞ : 80 હજાર કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય | Mango Char…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News