gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીસામાંથી ડુપ્લિકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ, 40 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત | duplicates…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
ડીસામાંથી ડુપ્લિકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ, 40 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત | duplicates…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News : રાજ્યમાં નકલી દારૂની ફેક્ટરી અને નકલી વિઝા બાદ હવે ડુપ્લિકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી ડુપ્લિકેટ નોટોની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. LCBએ બાતમીના આધારે આ દરોડો પાડીને ડુપ્લિકેટ નોટો છાપતા બે આરોપીઓની અટકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની ડુપ્લિકેટ નોટો અને અન્ય સાધનો જપ્ત કર્યા છે. ગત મોડી રાતથી પોલીસ દ્વારા આ ડુપ્લિકેટ નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે.

આ ઘટનાથી પોલીસ અને તંત્રમાં હડકંપ મચી ગયો છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને આ રેકેટના અન્ય સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથા સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાથીખાના માર્કેટ પાસે અકસ્માતના પગલે થ્રી-વ્હીલર ગાડીના ચાલક પર હુમલો | Three wheeler driver attacke…
GUJARAT

May 16, 2026
વડોદરાની સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મેડિક્લેમ કૌભાંડ, ત્રણ દર્દીના બોગસ ક્લેમ પકડાતાં ગુનો…

જામનગરમાં સનમ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : 4.06 લાખનો મુદ્દામાલ સાથે…

Next Post
GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang…

GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે? | gst rate slab chang...

અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે | Ahmedabad …

અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે | Ahmedabad ...

સોનામાં સર્જાઇ રહેલા નીત નવા વિક્રમ | New records being set daily in gold

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના દધીચિ બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો દિલધડક બચાવ, બે જાંબાઝ યુવાનોએ બચાવ્યો જીવ…

6 months ago
2002ની મતદાર યાદીમાં ઘણાના નામ નથી, લોકો ફોર્મ ભરવાનું ટાળે છે | teachers in vadodara protest agains…

પાક.માં કોઈપણ એવી ગેરસમજ ના રાખે કે ભારત પર હુમલો કરી બચી જશે : થરૂર | No one in Pakistan should hav…

12 months ago
વડોદરા શહેરમાં સફાઈની કામગીરી અસરકારક બનાવવા ચાર ઝોનમાં ઇજનેરોની નિમણૂક | Engineers appointed in fou…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News