gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્ર અને ઘાસ વિતરકો વચ્ચે પક્કડ દાવ ચાલુ : વધુ 50 મણ ઘ…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્ર અને ઘાસ વિતરકો વચ્ચે પક્કડ દાવ ચાલુ : વધુ 50 મણ ઘ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Cattle Policy : જામનગર શહેરમાં ગેરકાયદે રીતે જાહેરમાં ઘાસ ચારાનું વેચાણ કરવામાં આવે છે, તેવા વિક્રેતાઓ સામે કેટલ પોલિસી અનુસાર આજે પણ અવિરત રીતે જપ્તીકરણની કાર્યવાહી કરવામાં આવી હતી, છેલ્લા કેટલાક દિવસથી મહાનગરપાલિકાના તંત્ર તેમજ ઘાસ વિતરકો વચ્ચેનો પકડ દાવ ચાલુ છે, તેમજ ઘાસ વિતરકો પોતાનું સ્થળ બદલીને ઘાસનું ખાનગીમાં વેચાણ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ આવા ઘાસ વિતરકો સાથેનો પકડદાવ આવીરત ચાલુ રાખ્યો છે, જેના ભાગરૂપે આજે વધુ 50 મણ જેટલો ઘાસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

 જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા 3 સપ્તાહથી કવાયત કરવામાં આવી રહી છે. અને કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે.

 ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે આજે જાહેર રોડ પર ઘાસનું વેચાણ કરનારા 5 વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 50 મણ ઘાસ જપ્ત કરી લઇ જામનગર મહાનગર પાલિકા સંચાલિત હાપા સ્થિત ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
જામનગરનો રેકડી ચાલક યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો : ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ | Police com…

જામનગરનો રેકડી ચાલક યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો : ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ | Police com...

જામનગર મહાપાલિકાના અધિકારીઓએ બઢતી આપવામાં વિલંબ થતાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી | Jamnagar Corpor…

જામનગર મહાપાલિકાના અધિકારીઓએ બઢતી આપવામાં વિલંબ થતાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી | Jamnagar Corpor...

જામનગર નજીક બોલેરો પીકપ વાન અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માતમાં દાદી-પૌત્ર ઘાયલ , બાઈક ચાલકનું ઘટનાસ્થળ…

જામનગર નજીક બોલેરો પીકપ વાન અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માતમાં દાદી-પૌત્ર ઘાયલ , બાઈક ચાલકનું ઘટનાસ્થળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, દેશ-વિદેશની ચર્ચિત હસ્તીઓ રહી હતી હાજર | anant…

1 year ago
ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાંખશે? ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા | /zero tariff on u…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

2 months ago
અમેરિકા ભલે ગમે તે કહે… પણ રશિયાને હજુ ભારત પર ભરોસો! ઓઈલને લઈને આપ્યું મોટું નિવેદન | india russi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News