gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : પાદરા તાલુકાના ચોકારી ગામમાં વર્ષ ૨૦૨૧માં પ્રેમ પ્રકરણની
અદાવતમાં એક યુવકનું અપહરણ કરી તેને ઝાડ સાથે બાંધી લાકડીના ફટકા તેમજ લાતોમારીને
ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં એક આરોપીએ રેગ્યુલર જામીન અરજી જ્યારે
બીજા આરોપીએ વચગાળાના જામીન માંગતા ન્યાયાધીશે બન્ને અરજદારની અરજી નામંજૂર કરી
હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
,ટ્રાયલ હાલ ચાલુ છે ત્યારે આરોપીઓને જામીન પર
મુક્ત કરવા ન્યાયોચિત નથી.

કેસની વિગત એવી છે કે, મૃતક યુવકની માતાએ આ બનાવ અંગે તા.૧૭ નવેમ્બર
૨૦૨૧ના રોજ વડુ પોલીસ સ્ટેશનમાં કાળીદાસ મોહન માળી
,મોહન
બેચરભાઇ માળી
, રમેશ માળી અને કિરણ માળી સામે ફરિયાદ નોંધાવી
હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મૃતક જયેશને આરોપી કાળીદાસની દિકરી સાથે પ્રેમ
સબંધ હોય તેની અદાલત રાખી તમામ આરોપીએ જયેશનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું અને
ત્યાર બાદ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા તેનું મોત થયું હતું.

આ બનાવમાં હાલ જેલમાં રહેલા ૭૬ વર્ષીય મોહનભાઈ બેચરભાઈ માળીએ
નિયમિત જામીન અરજી મૂકી હતી તો આરોપી 
કાલીદાસ મોહનભાઈ માળીએ પુત્રીની સારવાર માટે ૨૦ દિવસના વચગાળાના જામીન
માગ્યા હતા. અરજીની સુનાવણીમાં  બચાવ પક્ષે
રજૂઆત કરી હતી કે
, કેસમાં ફરિયાદી અને સાક્ષીઓ હોસ્ટાઈલ થયા છે
અને આરોપી વૃદ્ધ હોવાથી તેમજ દ્રષ્ટિની ખામી ધરાવતા હોવાથી તેમને મુક્ત કરવા જોઈએ.
જ્યારે વચગાળાના જામીન માંગતા કાલીદાસ માળી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે
,તેમના પુત્રીને અમદાવાદ ખાતે ખેંચની ગંભીર બીમારીની સારવાર માટે લઈ જવાની
છે એટલે તેમને જામીન આપવામાં આવે.

જામીન અરજીની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે,આ એક
અત્યંત જધન્ય અપરાધ છે અને સમગ્ર ઘટનાનો ૧૯ સેકન્ડનો લાઈવ વીડિયો ઉપલબ્ધ છે
,
જેમાં આરોપીઓ યુવકને ફટકારતા સ્પષ્ટ દેખાય છે.તપાસ કરનાર અમલદારના
સોગંદનામા મુજબ
, કાલીદાસ માળીએ અમદાવાદ સારવારનું જે બહાનું
આપ્યું હતું તે હકીકતમાં ખોટું સાબિત થયું છે
, કારણ કે તેમની
પુત્રીની સારવાર વડોદરાની જ હોસ્પિટલમાં ચાલુ છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બન્ને અરજદારની
અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે
, માત્ર
સાક્ષીઓ ફરી જાય તેનાથી જામીનનો હક મળતો નથી
, ખાસ કરીને
જ્યારે કેસમાં મજબૂત ઈલેક્ટ્રોનિક પુરાવા (વીડિયો) ઉપલબ્ધ હોય. કોર્ટે અવલોકન
કર્યું હતુ કે
, ૭૬ વર્ષની ઉંમર કે સામાન્ય બીમારી એ હત્યા
જેવા ગંભીર ગુનામાં જામીન આપવા માટે પૂરતું કારણ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …
GUJARAT

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

June 21, 2026
રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur
GUJARAT

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

June 21, 2026
એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…
GUJARAT

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

June 21, 2026
Next Post
ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final...

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci...

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

2 months ago
વડોદરાના વાઘોડિયા રોડના પાર્ટી પ્લોટમાંથી NRI મહિલાના પર્સની ચોરી | NRI woman’s purse stolen from pa…

વડોદરાના વાઘોડિયા રોડના પાર્ટી પ્લોટમાંથી NRI મહિલાના પર્સની ચોરી | NRI woman’s purse stolen from pa…

7 months ago
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout…

જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout…

4 months ago
વસો તાલુકામાં આવાસ કૌભાંડ : 46 બોગસ લાભાર્થીઓના નામે ઉચાપતનો આક્ષેપ | Housing scam in Vaso: Allegati…

વસો તાલુકામાં આવાસ કૌભાંડ : 46 બોગસ લાભાર્થીઓના નામે ઉચાપતનો આક્ષેપ | Housing scam in Vaso: Allegati…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News