gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં પ્રેમી યુગલની સજોડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા | Loving couple commits suicide by hanging i…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં પ્રેમી યુગલની સજોડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા | Loving couple commits suicide by hanging i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જંગલેશ્વરના રાધાકૃષ્ણનગર સોસાયટીની ઘટના

બંનેની લગ્ન માટેની ઉંમર એક વર્ષ ઓછી હતી, પરિવારે રાહ જોવાનું કહેતાં પગલું ભરી લીધાની શક્યતા

રાજકોટ: રાજકોટના જંગલેશ્વરમાં આવેલ રાધાકૃષ્ણનગર શેરી નં.૪માં કાજલ પ્રકાશભાઈ સરવૈયા (ઉ.વ.૧૭) અને તેના પ્રેમી ચેતન રાજુભાઈ રાફુચા (ઉ.વ.ર૦)એ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બંનેના પરિવારજનોએ સગાઈ માટે મંજૂરી આપી દીધી હતી. પરંતુ બંનેની લગ્ન માટેની ઉંમર થઈ ન હોવાથી પરિવારજનોએ એકાદ વર્ષ રાહ જોવાનું કહ્યું હતું. પરંતુ એટલો સમય રાહ જોવાય તેમ ન હોવાથી આ પગલું ભરી લીધાનું તપાસ કરતી પોલીસનું માનવું છે. 

પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે કાજલના પિતા હૈયાત નથી. હાલ તે માતા સાથે રાધાકૃષ્ણનગર શેરી નં.૪માં રહેતી હતી. તેનો પ્રેમી ચેતન ચૂનારાવાડ ચોક પાસે અંબિકા સોસાયટીમાં રહેતો હતો. ગત રવિવારે કાજલ તેની માતા સાથે વાંકાનેર પંથકમાં રહેતાં મામાના ઘરે ગઈ હતી. જયાંથી તે રાત્રે નીકળી ગઈ હતી. ગઈકાલે પાડોશી પાસેથી ચાવી લઈ પોતાના ઘરે ગઈ હતી. 

આજે તેની માતા આવતાં દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. આખરે તપાસ કરતાં રૂમમાં છતના બે હુકમાં કાજલ અને તેનો પ્રેમી ચેતન લટકતા મળી આવ્યા હતા. બંનેએ હુક સાથે દોરડાં બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણ થતાં ૧૦૮ના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. ભક્તિનગર પોલીસે સ્થળ પર જઈ તપાસ કરી હતી. 

પોલીસે જણાવ્યું કે લગ્ન માટે કાજલ અને ચેતનની ઉંમર એક વર્ષ ઓછી હતી. આ કારણથી પરિવારજનોએ બંનેને એક વર્ષ રાહ જોવાનું કહ્યું હતું. પરંતુ બંને આટલો સમય રાહ જોઈ શકે તેમ ન હોવાથી કદાચ આ પગલું ભરી લીધાનું જણાય છે. બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તેના પછી સાચા કારણ અંગે ખુલાસો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas…

1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas...

ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા | Discussion on the release of mi…

ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા | Discussion on the release of mi...

રઢુ, હલધરવાસ અને નડિયાદમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા | Seven people caught gambling from Radhu H…

રઢુ, હલધરવાસ અને નડિયાદમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા | Seven people caught gambling from Radhu H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ

બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ

1 year ago
સો ચૂહેં માર કે બિલ્લી… 7 વર્ષમાં 12000 વૃક્ષો કાપ્યા બાદ અમદાવાદને ગ્રીન બનાવવા આયોજન! | After Cu…

સો ચૂહેં માર કે બિલ્લી… 7 વર્ષમાં 12000 વૃક્ષો કાપ્યા બાદ અમદાવાદને ગ્રીન બનાવવા આયોજન! | After Cu…

1 year ago
આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન | Anand receives two and a half inches of rain in…

આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન | Anand receives two and a half inches of rain in…

1 year ago
વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર | Bike thief who got off bike and fled a…

વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર | Bike thief who got off bike and fled a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News