gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં બે દિવસમાં બાકી વેરો ન ભરનારા આસામીઓની 9 દુકાનોને સીલ મારી દેવાયા | 9 shops of Assamese pe…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
નડિયાદમાં બે દિવસમાં બાકી વેરો ન ભરનારા આસામીઓની 9 દુકાનોને સીલ મારી દેવાયા | 9 shops of Assamese pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહાનગરપાલિકાની વેરા વસૂલાત ટીમનો સપાટો

સંતરામ નિલયમ, દત્ત કોમ્પ્લેક્સ અને જૈનમ ટાવરમાં તંત્રની તવાઈ : સ્થળ પર રૂ.1 લાખથી વધુની વસૂલાત

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મિલકત વેરો ન ભરતા આસામીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા છેલ્લા બે દિવસથી ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશમાં કુલ ૯ જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવતા અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બુધવારે અને ગુરૂવારે હાથ ધરાયેલી આ કામગીરીમાં લાંબા સમયથી વેરો બાકી હોય તેવી કોમશયલ મિલકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અન્વયે મિલકત વેરાની વસૂલાત માટે ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. જેમાં ગુરૂવારે દત્ત કોમ્પ્લેક્સમાં ૨ દુકાનો અને જૈનમ ટાવરમાં ૧ દુકાન સીલ કરવામાં આવી હતી, જેમનો કુલ ૬૫,૪૬૫ રૂપિયા વેરો બાકી હતો. જ્યારે અગાઉ બુધવારે પણ પાલિકાએ સપાટો બોલાવીને સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં વેરો ન ભરતી ૬ દુકાનોને સીલ મારી દીધા હતા. આ ૬ દુકાનોનો કુલ ૨,૧૦,૬૨૭ રૂપિયા જેટલો જંગી વેરો બાકી બોલતો હતો.

આમ બે દિવસમાં કુલ ૯ મિલકતો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાની ટીમે સીલિંગની સાથે સાથે સ્થળ પર વસૂલાતની કામગીરી પણ કરી હતી. જેમાં બુધવારે સંતરામ નિલયમ ખાતે ૧ મિલકત ધારક પાસેથી ૪૮,૨૩૮ રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા, જ્યારે ગુરૂવારે કાર્યવાહી દરમિયાન અન્ય ૨ મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરતા તેમની પાસેથી ૫૭,૭૦૯ રૂપિયાની વસુલાત કરાઈ હતી. આમ પાલિકાએ સ્થળ પર જ કુલ ૧ લાખ ઉપરની રકમની વસૂલાત કરી હતી. આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ યથાવત્ રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…
GUJARAT

અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…

May 11, 2026
વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…
GUJARAT

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

May 11, 2026
અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…
GUJARAT

અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…

May 11, 2026
Next Post
ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા | Mhow Water Co…

ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા | Mhow Water Co...

‘તમારા મગજમાં નાગરિકતા…’, SIR અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના ઈરાદાઓ પર ઊઠાવ્યાં સવાલ | Supreme C…

'તમારા મગજમાં નાગરિકતા...', SIR અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના ઈરાદાઓ પર ઊઠાવ્યાં સવાલ | Supreme C...

₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યાં | Gold and …

₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યાં | Gold and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા દેશનું ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય

ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા દેશનું ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય

11 months ago
ચૈતર વસાવા 3 દિવસ જેલની બહાર આવશે, કોર્ટે વિધાનસભા સત્ર માટે જામીન આપ્યા; પોલીસ સાથે જ રહેશે | Court…

ચૈતર વસાવા 3 દિવસ જેલની બહાર આવશે, કોર્ટે વિધાનસભા સત્ર માટે જામીન આપ્યા; પોલીસ સાથે જ રહેશે | Court…

8 months ago
ગીર સોમનાથ: તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, ગુનો આચરી જંગલમાં છુપાયેલા બંને આરોપીઓને પોલીસે ઝડપ…

ગીર સોમનાથ: તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, ગુનો આચરી જંગલમાં છુપાયેલા બંને આરોપીઓને પોલીસે ઝડપ…

3 months ago
સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 1.10 લાખ કરોડમાં ખરીદશે અમેરિકન કંપની, દેશનો સૌથી મોટો ફાર્મા સોદો | Bil…

સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 1.10 લાખ કરોડમાં ખરીદશે અમેરિકન કંપની, દેશનો સૌથી મોટો ફાર્મા સોદો | Bil…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News