gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેપારીની નજર ચૂકવી પચીસ હજાર રૂપિયા ભરેલું પાકીટ લઈને ગઠિયો ફરાર | A thief escapes with a wallet ful…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
વેપારીની નજર ચૂકવી પચીસ હજાર રૂપિયા ભરેલું પાકીટ લઈને ગઠિયો ફરાર | A thief escapes with a wallet ful…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગઢડાના માણેકચોકમાં ધોળા દિવસે

થોડા સમય પહેલા પણ બાજુની દુકાનમાં ઘટના બની હતી, ગઢિયા શેરી પાસેથી ખાલી પાકીટ મળી આવ્યું

ગઢડા: ગઢડા શહેરના માણેકચોક જેવા ધમધમતા વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોરની દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો રૂપિયા ભરેલું પાકીટ લઈ જતા વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી હતી.

ગઢડા શહેરમાં માણેકચોક વિસ્તારમાં આર.કે. જોષી નામથી ચાલતી પ્રોવિઝન સ્ટોરની દુકાનના સંચાલક રસિકભાઈ દિનકરરાય જોષી દુકાને હતા. તે દરમિયાન બે શખ્સો અલગ અલગ રીતે ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. ત્યારબાદ પ્રથમ ગ્રાહકે ચા ની ભૂકી ખરીદી પાંચસો રૂપિયાની નોટ આપતા વધેલા રૂપિયા પરત કરવા વેપારીએ રૂપિયા ભરેલું પાકીટ કાઢયું હતું. પરંતુ તુરંતજ બીજો શખ્સ મીઠાની થેલી લેવા આવી જલ્દી આપો તેમ કહી ઉતાવળ કરાવી હતી. જેના પગલે વેપારી પાકીટ કાઉન્ટર પાસે મૂકી અંદરના ભાગે મીઠું લેવા જતા અન્ય ગઠિયાએ પાછળ જઈને નજર ચૂકવી કાઉન્ટર પાસેથી પચ્ચીસ હજાર રૂપિયા ભરેલું પાકીટ લઈને ફરાર થઈ ગયો હતો. આ ચોરીના પગલે પોલીસને જાણ કરતા તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ગઢિયા શેરી પાસેથી ખાલી પાકીટ મળી આવ્યું હતું. કમનસીબે શહેરની બજારમાં કોઈ સીસીટીવી નહીં લાગેલા હોવાથી ફૂટેજ અને પગેરું મેળવવું મુશ્કેલ બન્યું હતું. આ ચોરીની ઘટનાના પગલે વેપારી એસોસિએશન પ્રમુખ જયદીપભાઈએ ઘટના સ્થળે પહોંચી પોલીસ ફરિયાદ અને તપાસ કાર્યવાહી માટે સાથે જઈ સહકાર આપ્યો હતો. તેમજ શહેરની સલામતી અને ગુન્હાખોરી ઉપર અંકુશ રાખવા માટે તંત્ર તરફથી સીસીટીવી લગાવવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ બાજુની દુકાનેથી નજર ચૂકવીને રૂપિયા ભરેલું પાકીટ ચોરાયાની ઘટના બની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા ‘નારાયણ એમ્પાયર’માં વેરો ન ભરનાર 3 દુકાનો સીલ | 3 shops sealed for not p…

આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા 'નારાયણ એમ્પાયર'માં વેરો ન ભરનાર 3 દુકાનો સીલ | 3 shops sealed for not p...

ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas…

ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas...

રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com…

રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવી જોઈએ…, રેપ કેસ પછી મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | Mamata Banerj…

છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવી જોઈએ…, રેપ કેસ પછી મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | Mamata Banerj…

12 months ago

More than 70,000 homeless after deadly Lombok quake

2 years ago
એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા | Three arrested for smuggling liquor in ST bus

એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા | Three arrested for smuggling liquor in ST bus

5 months ago
કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભણતરનો ભાર સહન નહીં થતાં ગળાફાંસા દ્વારા આપઘાત | col…

કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભણતરનો ભાર સહન નહીં થતાં ગળાફાંસા દ્વારા આપઘાત | col…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News