gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
ખાનગી બસમાંથી મુસાફરોની કિંમતી માલ-મત્તા ચોરતી ટોળકી ઝડપાઈ | Gang caught stealing valuables from pas…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ચોટીલાની ટોળકીએ ઘણાં મુસાફરોને નિશાન બનાવ્યાની શકયતા

રૂા.૭ લાખનો ઢાળિયો અને રોકડ રકમ કબજે, આરોપીઓમાં દંપતી, સાઢુભાઈ અને સાસુનો સમાવેશ 

રાજકોટ: ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી મુસાફરોના કિંમતી માલ-મત્તાની ચોરી કરતી ચોટીલાની ટોળકીના ચાર સભ્યોને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લીધા છે. આ ટોળકીએ ઘણાં પેસેન્જરોને નિશાન બનાવ્યાની શક્યતા પોલીસે દર્શાવી છે. જોકે તેમાંથી જૂજ કિસ્સાઓમાં જ ફરિયાદો નોંધાઈ છે. 

ઝડપાયેલા આરોપીઓમાં કિરીટ જેન્તી બુટીયા, તેના પત્ની ભારતી ઉર્ફે ગુડ્ડી, સાઢુ રણજિત પ્રતાપભાઈ ઓગાણિયા અને સાસુ હંસાબેનનો સમાવેશ થાય છે. આ ટોળકીએ સુરતથી જામકંડોરણા જતી ધરતી ટ્રાવેલ્સની બસમાં મુસાફરના સ્વાંગમાં બેસી જામકંડોરણા પંથકની મહિલા મુસાફરના કિંમતી દાગીના તફડાવી લીધા હતા. જે અંગે જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. 

સીસીટીવી કેમેરાના આધારે એલસીબીના પીઆઈ વી. વી. ઓડેદરા અને પીએસઆઈ એચ.સી. ગોહિલ સહિતની ટીમે ચારેય આરોપીઓને ઝડપી લઈ રૂા.૭ લાખની કિંમતનો સોનાનો ઢાળિયો, રૂા.૮૩૦૦ રોકડા, મોબાઈલ ફોન કબજે કર્યો હતો. 

પૂછપરછમાં આ ટોળકીએ એકાદ માસ પહેલાં મોરબીથી સુરત જતી વર્ણીરાજ ટ્રાવેલ્સની બસમાં તારાપુર ચોકડીથી બેસી એક પેસેન્જરના થેલામાંથી રૂા.૩૦ હજાર ચોરી લીધાની પણ કબુલાત આપી છે. 

એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે આ ટોળકી બસમાં મુસાફરના સ્વાંગમાં બેસી ગયા બાદ રાતના સમયે જયારે મુસાફરો ગાઢ નિંદ્રામાં હોય ત્યારે તેમના થેલા કે બેગમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતની કોઈપણ મત્તા મળે તે ચોરી ચોટીલા ઉતરી જતી હતી. આ ટોળકીએ ઘણાં મુસાફરોને ભોગ બનાવ્યાની શકયતા છે પરંતુ બહુ ફરિયાદો નહીં નોંધાયાનું જણાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ | pothole occurred on the main…
GUJARAT

વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ | pothole occurred on the main…

May 25, 2026
ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…
GUJARAT

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…

May 25, 2026
અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …
GUJARAT

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

May 25, 2026
Next Post
રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com…

રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com...

ગીબપુરા પાસે આંગડિયાકર્મીની રૃ.20 લાખ ભરેલી બેગ ઝૂંટવી 3 શખ્સ ફરાર | 3 men abscond after snatching a…

ગીબપુરા પાસે આંગડિયાકર્મીની રૃ.20 લાખ ભરેલી બેગ ઝૂંટવી 3 શખ્સ ફરાર | 3 men abscond after snatching a...

કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…

કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત :કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ડખા શરુ | Surat: As soon as organizational stru…

સુરત :કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ડખા શરુ | Surat: As soon as organizational stru…

5 months ago
હિન્દુ મહિલાની મિલકત મેળવવા મુસ્લિમ વારસદારે કરેલી પ્રોબેટ અરજી કોર્ટે ફગાવી | Court rejects probate…

હિન્દુ મહિલાની મિલકત મેળવવા મુસ્લિમ વારસદારે કરેલી પ્રોબેટ અરજી કોર્ટે ફગાવી | Court rejects probate…

5 months ago
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha…

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha…

3 months ago
અમરેલી: લાઠી નજીક કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા મૃતદેહો ટ્રેક્ટરમાં લઈ જવાયા, નેતાઓ સામ…

અમરેલી: લાઠી નજીક કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા મૃતદેહો ટ્રેક્ટરમાં લઈ જવાયા, નેતાઓ સામ…

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News