gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડની મનોદિવ્યાંગ અને શારિરીક અસક્ષમ મહીલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ત…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
કાલાવડની મનોદિવ્યાંગ અને શારિરીક અસક્ષમ મહીલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગર જિલ્લાના કાલાવડની માનસિક, શારિરીક, અસક્ષમ તથા હાલીચાલી ન શકતી મહીલા ઉપર કરેલા દુષ્કૃત્ય બદલ આરોપીને અદાલતે 10 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવ્યો છે.

આ કેસની વિગત એવી છે કે સને 2023ની સાલમાં કાલાવડ ગામમાં રહેતા એક પરીવારની માનસિક, શારિરીક, અસક્ષમ તથા હાલીચાલી ન શકતી મહીલા ઉપર કાલાવડ ગામના જ આરોપી રાજેશ વલ્લભ રાઠોડે મધરાત્રે આ મહીલાના ઘરની વંડી ટપીને ઘરમાં ગેરકાયદેસર ઘુસી મહીલા ઉપર દુષ્કૃત્ય આચર્યું હતું.

આ બાબતની ફરીયાદ મહિલાના પિતાએ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારબાદ કાલાવડ રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી આ ગુનાનું ચાર્જશીટ તૈયાર કરીને જામનગરની સ્પે. પોકસો અદાલતમા રજુ કર્યું હતું.

 ત્યારબાદ આ કેસ બોર્ડ ઉપર ચાલવા ઉપર આવતાં સરકારી વકીલએ આ કેસમાં અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓ અદાલતમાં રજુ કર્યા હતા, તેમજ આ કેસના સાક્ષીઓ તપાસ્યા હતા. ત્યારબાદ ભોગ બનનાર ઉપર દુષ્કૃત્ય કરનાર આરોપીને ફરીયાદી તથા તેમના પત્નીએ મધરાત્રે મહીલાની બુમાબુમ સંભળતાં જાગીને મહીલા પાસે જતાં આરોપી અર્ધનગ્ન અવસ્થામાં હોય, તેને ઝડપી પાડયો હતો, અને પોલીસને બોલાવી આરોપીને સોંપી દીધો હતો. અને તે અંગેના મૌખિક પુરાવા અદાલત સમક્ષ રજુ કર્યા હતા.

 આ કામના આરોપીના વકીલ તથા સરકારી વકીલની દલીલો સાંભળીને આરોપીને આઈ.પી.સી. 6.376 (2) (એલ) નીચે 10 વર્ષની સખત કેદ તથા રૂ.15,000 નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની જેલ સજા અને આઈ.પી.સી. ક. 450 નીચે પાંચ વર્ષની સખત કેદ તેમજ રૂા.5,000 નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની જેલ સજાનો હુકમ જામનગરની સ્પે. પોકસો અદાલતના જસ્ટીસ આર.પી.મોગરા દ્વારા જાહેર કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો: જાણીતા જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ સગીરાને ફસાવી પાંચ લાખ માંગ્યા, થઈ ધ…

હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો: જાણીતા જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ સગીરાને ફસાવી પાંચ લાખ માંગ્યા, થઈ ધ...

ગુજરાતમાં ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે, 13 ફેબ્રુઆરીથી ઓનલાઇન નોંધણી, જાણો ભાવ | Gujarat Go…

ગુજરાતમાં ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે, 13 ફેબ્રુઆરીથી ઓનલાઇન નોંધણી, જાણો ભાવ | Gujarat Go...

જામનગરમાં ત્રિપલ અકસ્માત, 3 મહિલા સહિત 5ને ઈજા, ઘટના સીસીટીવીમાં કેદ | Triple accident in Jamnagar 5…

જામનગરમાં ત્રિપલ અકસ્માત, 3 મહિલા સહિત 5ને ઈજા, ઘટના સીસીટીવીમાં કેદ | Triple accident in Jamnagar 5...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીના રહેણાક વિસ્તારમાંથી 500 રૂપિયાની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 2ની ધરપકડ, 4 ફરાર | Vals…

વાપીના રહેણાક વિસ્તારમાંથી 500 રૂપિયાની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 2ની ધરપકડ, 4 ફરાર | Vals…

6 months ago
એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું | SOG crack liiligal gas rifi…

એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું | SOG crack liiligal gas rifi…

12 months ago
મેં પુત્રનું ગળું દબાવીને હત્યા કરી છે, હવે ઘરે પાછો આવવાનો નથી

મેં પુત્રનું ગળું દબાવીને હત્યા કરી છે, હવે ઘરે પાછો આવવાનો નથી

6 months ago
ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News