gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,કારેલીબાગમાં હોળીની રાતે ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારી એક મહિલાનું મોત નિપજાવનાર રક્ષિત જ ગાંજો ભરેલી બે સીગારેટ લઇને આવ્યો હતો. એક આખી સીગારેટ રક્ષિત પી ગયો હતો અને ત્યારબાદ તે કાર લઇને નીકળતા અકસ્માત સર્જાયો હતો. આ ગુનામાં રક્ષિતનો જેલમાંથી કબજો લેવા માટે વારસિયા પોલીસે કાર્યવાહી શરૃ કરી છે. 

હોળીની મોડીરાતે કારેલીબાગ  મુક્તાનંદ ત્રણ રસ્તાથી ચંદ્રાવલી ચાર રસ્તા વચ્ચે પૂરઝડપે કાર ચલાવીને આવતા એલ.એલ.બી.ના વિદ્યાર્થી રક્ષિત રવિશભાઇ ચોરસિયા, ઉં.વ.૨૩ (રહે. ગાયત્રી એપાર્ટમેન્ટ, નિઝામપુરા, મૂળ રહે. ઇમ્લો કોલોની, તાજ હોટલની બાજુમાં નંદેશર, વારાણસી,તા.જી.વારાણસી) એ ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય ૭ લોકોને ઇજા  પહોંચી હતી. આ કેસમાં રક્ષિત અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ તથા સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કેનાબીસના સક્રિય ઘટક ટી.એચ.સી. ( ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ) તથા કોડેઇનનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે વારસિયા પોલીસે આરોપી સુરેશ ભરવાડ (રહે.  પારસ સોસાયટી, વારસિયા)ની ધરપકડ કરી હતી. તેના પિતાને જાણ કરવામાં આવતા તેના  પિતા વતનથી વડોદરા દોડી આવ્યા હતા. સુરેશ ભરવાડ અને પ્રાંશુ અગાઉ સાથે અભ્યાસ કરતા હતા. ત્યારથી તેઓ વચ્ચે મિત્રતા થઇ હતી. બી.એ.નો અભ્યાસ કર્યા પછી સુરેશ ભરવાડ સયાજીગંજ વિસ્તારની એક એકેડેમીમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની પરીક્ષાની તૈયારી કરતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
નશેબાજ કાર ચાલકે ૭ થી ૮ વાહનોને ટક્કર મારતા અફરાતફરી | Drunk car driver rams into 7 to 8 vehicles

નશેબાજ કાર ચાલકે ૭ થી ૮ વાહનોને ટક્કર મારતા અફરાતફરી | Drunk car driver rams into 7 to 8 vehicles

ડમ્પરના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after being crushed u…

ડમ્પરના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after being crushed u...

પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને રસ ઘર ચલાવતા પિતાનો આપઘાત | Tired of being harassed by his son…

પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને રસ ઘર ચલાવતા પિતાનો આપઘાત | Tired of being harassed by his son...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંગત પળનો વીડિયો વાયરલ કરવા ધમકી આપી નિવૃત આરએફઓ પાસેથી 40 લાખ પડાવ્યા | Retired RFO extorted Rs 40 …

અંગત પળનો વીડિયો વાયરલ કરવા ધમકી આપી નિવૃત આરએફઓ પાસેથી 40 લાખ પડાવ્યા | Retired RFO extorted Rs 40 …

9 months ago
અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

11 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત | Jaipur Car Acciden…

રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત | Jaipur Car Acciden…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News