gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તો ઝડપી ન્યાય કેવી રીતે થશે? ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22 | there are only 2…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in INDIA
0 0
0
તો ઝડપી ન્યાય કેવી રીતે થશે? ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22 | there are only 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

22 Judges Per 10 Lakh Population in India: દેશમાં કેસના અસહ્ય ભારણથી દબાયેલી જિલ્લા અદાલતોમાં પ્રતિ 10 લાખની વસ્તી પર માત્ર 22 જજ છે, જ્યારે કાયદા પંચ અને બંધારણીય બેંચના નિર્ણય પ્રમાણે 2007 સુધીમાં જ 50 જજો હોવા જોઈએ. એટલું જ નહીં બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં જજ અને વસતીનો ગુણોત્તર રાષ્ટ્રીય સરેરાશ 22 કરતાં પણ ઓછો છે. આ સ્થિતિ 2011ની વસ્તી ગણતરીના ડેટાના હિસાબથી છે, જ્યારે દેશની વર્તમાન વસ્તી પ્રમાણે આ સરેરાશ ઘણી ઓછી હોઈ શકે છે. આવી સ્થિતિમાં દેશમાં ઝડપી ન્યાય કેવી રીતે થશે. આનો ખુલાસો કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટાના વિશ્લેષણથી થયો છે. આ આંકડો ભારતીય ન્યાયતંત્રની સૌથી મોટી નબળાઈ તરફ આંગળી ચીંધે છે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશભરની જિલ્લા અદાલતો માટે જજોની મંજૂર સંખ્યા 25,439 છે અને આમાંથી લગભગ 5,000 જગ્યાઓ ખાલી છે. 2011ની વસતી ગણતરીના ડેટા અને દેશમાં ન્યાયાધીશોની વર્તમાન મંજૂર સંખ્યાના આધારે, કાયદા મંત્રાલયે અંદાજ લગાવ્યો છે કે, જિલ્લા અદાલતોમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 22 જજ છે. 2011માં દેશની વસ્તી લગભગ 121 કરોડ હતી, જ્યારે હાલમાં 140 કરોડથી વધુ વસ્તીનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કાયદા પંચે 1987 એટલે કે 38 વર્ષ પહેલાં પોતાના 12મા રિપોર્ટમાં પ્રતિ 10 લાખ વસ્તી પર જજની સંખ્યા 50 કરવાની ભલામણ કરી હતી, જેથી અદાલતોમાં કેસોનું ભારણ વધવાના બદલે નાગરિકોને ઝડપી ન્યાય મળે. સુપ્રીમ કોર્ટે 2002માં ઓલ ઇન્ડિયા જજીસ ઍસોસિએશન vs ભારત સરકારના કેસમાં આપેલા ચુકાદામાં કાયદા પંચની ભલામણ પ્રમાણે 2007 સુધીમાં દેશમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 50 જજ નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ચીન અને અમેરિકા કરતાં ઘણું પાછળ છે ભારત

વસ્તી અને જજના ગુણોત્તરના મામલે ભારત ચીન, અમેરિકા અને યુરોપિયન દેશોથી ઘણું પાછળ છે. એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં જ્યાં પ્રતિ 10 લાખની વસ્તી પર 300 જજ છે, ત્યારે બીજી તરફ અમેરિકામાં 150 જજ છે. જ્યારે યુરોપિયન દેશોમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 220 જજ છે. 

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ સંસદમાં એપસ્ટિન ફાઈલનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- દેશ વેચીને શરમ નથી આવતી

સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની સ્થિતિ

કાયદા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં પ્રતિ 10 લાખની સંખ્યા પર જજની સંખ્યા 0.028 છે, જ્યારે હાઇકોર્ટમાં તે 0.92 છે. સુપ્રીમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 34 છે, અને હાલમાં 33 જજ સેવારત છે. જ્યારે હાઇકોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 1,122 છે અને લગભગ 300 જગ્યાઓ ખાલી છે.

પ્રમુખ રાજ્યોમાં પ્રતિ 10 લાખ વસ્તી પર જજની સંખ્યા

– બિહાર – 19.45

– ઉત્તર પ્રદેશ – 18.52

– ઝારખંડ – 21.43

– ઉત્તરાખંડ – 29.55

– દિલ્હી – 53.43

– પશ્ચિમ બંગાળ – 12.05

– મધ્ય પ્રદેશ – 27.92

– ગુજરાત – 28.46

– આસામ – 15.54

– મિઝોરમ – 67.44

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …
INDIA

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

February 11, 2026
‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…
INDIA

‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…

February 11, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ કેસ: સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, 3 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ …
INDIA

અમદાવાદ પ્લેન ક્રેશ કેસ: સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, 3 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ …

February 11, 2026
Next Post

તમારું બાળક ખુલીને વાત નથી કરતું? આ 7 પ્રશ્નો પૂછીને દૂર કરો તેની માનસિક મૂંઝવણ | parenting tips questions to understand child emotions

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not...

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસુધૈવ કુટુમ્બકમની વાતો થાય છે પણ કોઇ સાથે રહેવા નથી માગતું : સુપ્રીમ | There is talk of Vasudhaiva …

વસુધૈવ કુટુમ્બકમની વાતો થાય છે પણ કોઇ સાથે રહેવા નથી માગતું : સુપ્રીમ | There is talk of Vasudhaiva …

11 months ago
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાય…

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાય…

7 months ago
શેરબજાર તૂટવાના ત્રણ કારણો… સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ | stock ma…

શેરબજાર તૂટવાના ત્રણ કારણો… સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ | stock ma…

5 months ago
જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News