gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: રાજકોટ શહેરના ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ માતાજીના માંડવામાં ભૂવાઓની હાજરીમાં ધૂણી રહ્યા છે. સોમા ભાલિયાએ પોતાની પીઠ પર સાંકળો પર ઝીલી હતી, ઘણા લોકો આ વીડિયોને ભક્તિભાવ અને આસ્થા સાથે જોડી રહ્યા છે તો ઘણા લોકો અંધશ્રદ્ધાની રૂપે જોઈ રહ્યા છે. પણ કહેવાય છે કે આસ્થા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી. ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા બાદ સોમા ભાલિયાના ધૂણતા વીડિયોએ હાલ ભાજપ કાર્યકરો અને લોકોમાં ચર્ચા જગાવી છે. 

વીડિયો જૂનો છે: સોમા ભાલિયા 

હાલ સોમા ભાલિયા વાઈરલ વીડિયો અંગે સ્પષ્ટ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. સવાલ પર કહ્યું કે જે વીડિયો વાઈરલ થયો છે તે જૂનો છે, તે મારી શ્રદ્ધા અને આસ્થા છે, કોઈ હિત શત્રુ દ્વારા હવે વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જો કે તેમણે જાહેર જીવનમાં આ કેટલું યોગ્ય તેનો જવાબ દેવાનું ટાળ્યું હતું. 

વિજ્ઞાન જાથાએ ઉઠાવ્યા સવાલ

બીજી તરફ શહેર ભાજપ ઉપપ્રમુખ સોમા ભાલિયાના ધૂણતા વીડિયો પર વિજ્ઞાન જાથાએ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે રાજકીય પક્ષો અને નેતાઓએ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે તેવું વર્તન કરવું ન જોઈએ. ભૂવા-ભરાડી જેવી પ્રવૃત્તિઓ સમર્થન આપવું યોગ્ય નથી.

આ પણ વાંચો: ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ

સોમા ભાલિયા માતાજીના પરમ ભગત તરીકે પણ ઓળખ ધરાવે છે. ધાર્મિક ભાવના સાથે જોડાયેલા આ દૃશ્યોને લોકો બે રીતે જોઈ રહ્યા છે. આ પહેલા રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના માતાજીના માંડવામાં ધૂણતા હોય તેવા દ્રશ્યો વાઈરલ થયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે | Ahme…

બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે | Ahme...

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર...

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે...’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord…

બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord…

8 months ago
ચિખોદરાથી સારસાનો રોડ બિસ્માર બનતા 7 ગામના લોકોનો ચક્કજામ | People of 7 villages protest as Chikhoda…

ચિખોદરાથી સારસાનો રોડ બિસ્માર બનતા 7 ગામના લોકોનો ચક્કજામ | People of 7 villages protest as Chikhoda…

1 year ago
ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat…

ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat…

1 year ago
ગોંડલના બિલીયાળા ગામમાં વીજ કરંટથી પિતા-પુત્રના મોત, રક્ષાબંધન પહેલા બહેનોએ ભાઈ ગુમાવ્યો | Father an…

ગોંડલના બિલીયાળા ગામમાં વીજ કરંટથી પિતા-પુત્રના મોત, રક્ષાબંધન પહેલા બહેનોએ ભાઈ ગુમાવ્યો | Father an…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News