gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

15 ફેબ્રુઆરીએ BCAમાં સત્તા માટે જંગ : સત્યમેવ જયતે–રોયલ ગઠબંધન સામે રિવાઇવલ31 | Battle for power in …

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
15 ફેબ્રુઆરીએ BCAમાં સત્તા માટે જંગ : સત્યમેવ જયતે–રોયલ ગઠબંધન સામે રિવાઇવલ31 | Battle for power in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda Cricket Association : બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની 15 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ક્રિકેટ વર્તુળોમાં ભારે ચકચાર છે. સત્યમેવ જયતે અને રોયલ ગ્રુપ ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા છે, જ્યારે સામા પક્ષે રિવાઇવલ31 ગ્રુપ ટક્કર આપી રહ્યો છે. જાહેર સભાઓથી લઈને બંધ બારણે બેઠકો સુધી પ્રચારનો દોર તેજ બન્યો છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ક્રિકેટના સર્વાંગી વિકાસના વચનો આપવામાં આવી રહ્યા છે.

 સત્યમેવ અને રોયલ જૂથ તરફથી નવા સ્ટેડિયમ પ્રોજેક્ટ અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આશરે રૂ.100 કરોડના અંદાજ સામે ખર્ચ વધીને લગભગ રૂ.360 કરોડ પહોંચ્યો હોવાનું જણાવાય છે. સાથે જ નિર્માણ પૂર્ણ થવામાં લગભગ આઠ વર્ષ લાગ્યા હોવાની ચર્ચા છે. સભ્યો પૂછે છે કે, યોગ્ય આયોજન અને દેખરેખથી વિલંબ ટાળી શકાય તેમ ન હતું? ટેન્ડર પ્રક્રિયા, ખર્ચની વિગત અને ઓડિટ રિપોર્ટ જાહેર કરવાની માંગ ઉઠી રહી છે.

 ઉપરાંત વિજય હઝારે, ઇરફાન-યુસુફ પઠાણ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ આપનાર બરોડા ક્રિકેટનું ગૌરવ અખંડ છે. છતાં છેલ્લા વર્ષોમાં સિનિયર ટીમો સતત નોકઆઉટ તબક્કે પહોંચી શકી નથી. વિવેચકો માને છે કે માત્ર ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી; મજબૂત ગ્રાસરૂટ માળખું, પારદર્શક પસંદગી અને ગુણવત્તાસભર કોચિંગ જરૂરી છે.

મહિલા ક્રિકેટરોને સ્થાયી પ્રેક્ટિસ સુવિધા ન હોવાની ફરિયાદો સામે આવી છે. BCCIની નીતિ મુજબ રાજ્ય એસોસિએશનોએ સમાન પ્રાથમિકતા આપવી જોઈએ. ઉપરાંત AGMમાં ચર્ચા માટે પૂરતો સમય ન મળતો હોવાનો આક્ષેપ પણ થયો છે. સભ્યો વિકાસના વિરોધી નથી, પરંતુ ખર્ચની વિગતવાર માહિતી, પ્રોજેક્ટ સમયરેખા, ટીમ પ્રદર્શન માટે વ્યૂહાત્મક માર્ગનકશો, મહિલા ક્રિકેટ માટે સમર્પિત સુવિધાઓ અને પારદર્શક શાસનની માંગ કરી રહ્યા છે. 

સામા પક્ષે રિવાઇવલ31 જૂથે પોતાના કાર્યકાળની સિદ્ધિઓ રજૂ કરતાં જણાવ્યું છે કે સભ્યોના સહકારથી ભવ્ય સ્ટેડિયમનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટની બીસીસીઆઈ દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી છે. રિવાઇવલ જૂથનો દાવો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે પણ મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. ગ્રાસરૂટ સ્તરે તાલીમ સુવિધાઓ, કોચિંગ વ્યવસ્થા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા આયોજન હાથ ધરાયું છે.

 જૂથ દ્વારા શહેરની અંદર એક આધુનિક ક્લબ હાઉસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી સભ્યોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય. સ્ટેડિયમમાં સભ્યોનું સન્માન જળવાય અને તેમની સુવિધાઓમાં વધારો થાય તેવા પ્રયાસો કરાશે તેમ જણાવ્યું છે.

 આ ઉપરાંત પૂર્વ ક્રિકેટરો અને વિધવાઓ માટે સહાય યોજનાઓ પર કામ ચાલી રહ્યું હોવાનું પણ જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
અમદાવાદના વટવામાં ખૂની ખેલ, છરી અને ઈંટના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Youth Dies …

અમદાવાદના વટવામાં ખૂની ખેલ, છરી અને ઈંટના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Youth Dies ...

છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન! અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત | Chhota Udepur Hi…

છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન! અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત | Chhota Udepur Hi...

પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy…

પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલડી લાફા કાંડમાં નવો વળાંક? વાઈરલ વીડિયો Vs પોલીસ ફૂટેજ, મહિલાનો વધુ એક વીડિયો જાહેર | Ahmedabad N…

પાલડી લાફા કાંડમાં નવો વળાંક? વાઈરલ વીડિયો Vs પોલીસ ફૂટેજ, મહિલાનો વધુ એક વીડિયો જાહેર | Ahmedabad N…

9 months ago
વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

6 months ago
જામનગરમાં વેપારીને પોતાના ભાડુઆત તરફથી દગો : મકાન ભાડે આપ્યાના 30 કલાકમાં 1 લાખનો હાથફેરો | Business…

જામનગરમાં વેપારીને પોતાના ભાડુઆત તરફથી દગો : મકાન ભાડે આપ્યાના 30 કલાકમાં 1 લાખનો હાથફેરો | Business…

1 year ago
વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj

વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News