gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના ફતેગંજ વિસ્તારમાં કારમાં આગ લાગવાનો વધુ એક  બનાવ બનતાં લોકોએ આગ બૂઝાવવા પ્રયાસ કર્યો હતો.શહેર પાસે ભારતમાલા હાઇવે પર કારમાં આગ લાગતાં ચાલકનું મોત થયું હતું.ત્યારબાદ ગોત્રીમાં પણ કારમાં આગ લાગી હતી.

ફતેગંજ કોન્વેન્ટ સ્કૂલ નજીક આજે સવારે પાર્ક કરેલી એક કારના એન્જિનના ભાગે એકાએક આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.આસપાસમાં બીજા કોઇ વાહનો પાર્ક નહિ હોવાથી વધુ નુકસાન થતું અટક્યું હતું.

કારની આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખી કાર આગની ચપેટમાં આવી ગઇ હતી.ફાયર  બ્રિગેડ આવે તે પહેલાં લોકોએ પાણી છાંટી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી,પરંતુ આગનું કારણ હજી જાણી શકાયું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…

યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m...

ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે | 1300 employees will conduct census work in Bhavn…

ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે | 1300 employees will conduct census work in Bhavn...

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો | Petrol and Dies…

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો | Petrol and Dies...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રખડતા ઢોરને પકડવા ગયેલા વડોદરા કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી | Vadodara Co…

4 months ago
દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ | GUVNL chicking in dahod city and di…

12 months ago
કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની ભેટ, સરકારે જાહેર કર્યું 30 દિવસનું બોનસ | Central Government Makes Ma…

‘તને સસ્પેન્ડ કરાવી દઈશ…’ ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની ધમકી | or…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News