gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માત્ર શ્વાન નહીં, બિલાડી, ભૂંડ, વાંદરાં જેવા પ્રાણીઓની લાળથી પણ હડકવાનું જોખમ | Not only dogs but al…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
માત્ર શ્વાન નહીં, બિલાડી, ભૂંડ, વાંદરાં જેવા પ્રાણીઓની લાળથી પણ હડકવાનું જોખમ | Not only dogs but al…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માળિયા મિંયાણામાં નોળિયો કરડતાં વૃદ્ધાનું મોત લાલબત્તીરૂપ કિસ્સો : 95 ટકા કેસમાં રખડતા કૂતરાથી સંક્રમણ : એક વખત રેબિસ વાયરસનાં સકંજામાં આવ્યા પછી હડકવાનો કોઈ ઈલાજ નથી : 100 % મોત નક્કી

 રાજકોટ, : તાજેતરમાં બનાસકાંઠાનાં નરાસળ ગામમાં ભાગીયા તરીકે કામ કરતા યુવકમાં હડકવાના લક્ષણ જોવા મળ્યા હતા. એ યુવાનને ત્રણ મહિના પહેલા શ્વાન કરડયું હતું, જે બાદ આ યુવાન શ્વાન જેવો અવાજ કાઢે છે અને રસ્તાઓ પર ચાર પગથી ચાલવા સહિત શ્વાન જેવો વ્યવહાર કરે છે. એ પહેલા જાન્યુઆરીમાં ગાંધીનગરમાં નિવૃત આઈએએસ અધિકારીની પરણિત પુત્રીને કૂતરૂં કરડયા બાદ હડકવા ઉપડવાથી મોત થયું હતું તો હવે સૌનાં આશ્ચર્ય વચ્ચે માળિયા મિંયાણાના મોટાભેલા ગામમાં નોળિયો કરડતાં હડકવા ઉપાડવાથી 70વર્ષીય વૃદ્ધાએ જીવ ગુમાવ્યાનો લાલબત્તીરૂપ કિસ્સો સામે આવ્યો છે. એ પરથી લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે કે, માત્ર શ્વાન નહીં, પરંતુ બિલાડી, ભૂંડ, વાંદરો, શિયાળ, નોળિયો, ચામાચીડિયું તો ઠીક રેબિસ વાયરસથી સંક્રમિત ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીઓ કરડવાથી કે તેમની લાળથી પણ હડકવાનું જોખમ ઉભું થાય છે.

હડકવા વાસ્તવમાં એક ઝૂનોટિક રોગ છે જે રેબિસ (લિસા) નામના વાયરસથી સંક્રમિત પ્રાણીઓના કરડવાથી માણસોમાં ફેલાય છે, તેમ જણાવીને રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર. ફુલમાળી વધુમાં કહે છે કે, હડકવા અત્યંત જીવલેણ વાયરલ રોગ છે, જે મુખ્યત્વે મગજ અને કેન્દ્રીય ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ)ને અસર કરે છે. એક વખત રેબિસ વાયરસનાં સકંજામાં આવ્યા પછી હડકવાનો કોઈ ઈલાજ કે દવા નથી, લગભગ 100  ટકા કિસ્સામાં મોત થાય છે. જો કે, પરંતુ લક્ષણો દેખાય તે પહેલાં સારવાર લઈ લેવાથી 100 % બચી પણ શકાય છે. હકિકતે જ ભારતમાં દર વર્ષે હજારો લોકો હડકવાથી મરે છે, જેની સામે સમયસર રસી લેવાથી લાખો લોકોનો જીવ પણ બચી રહ્યો છે.

આ વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીની લાળ દ્વારા ફેલાય છે. મુખ્યત્વે પ્રાણી કરડવાની બાબત સૌથી સામાન્ય છે પણ ખંજવાળવાથી અથવા ઈજાગ્રસ્ત ઘા પર લાળ પડવાથી અને ખૂબ જ દુર્લભ કિસ્સામાં ચેપગ્રસ્ત પ્રાણીની લાળ આંખ, નાક, મોંમાં પહોંચે તો હડકવાની અસર થાય છે. સૌથી વધુ જોખમ ધરાવતા પ્રાણીઓમાં પહેલા નંબરે રખડતા કૂતરા આવે છે, જેમાં ભારતમાં ૯૫ ટકાથી વધુ કેસ કૂતરા કરડવાથી નોંધાઈ રહ્યા છે. અન્યમાં જંગલી અને માંસાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. 

હડકવાના લક્ષણો સામાન્ય રીતે વાયરસગ્રસ્ત પ્રાણી કરડયા પછી 1 થી 3 મહિનામાં દેખાય છે. ક્યારેક 1 અઠવાડિયાથી લઈને ઘણા વર્ષ પણ લાગી શકે છે. જેમાં પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથું દુખવું, થાક, નબળાઈ, પ્રાણી કરડયાની જગ્યાએ ખંજવાળ, દુખાવો, ઝણઝણાટી થાય છે. બાદમાં ખૂબ જ ખતરનાક તબક્કો આવે છે, જેમાં પાણી, પવન, હવાથી ડર, ગળામાં ખેંચાણ, ઘરઘરાટી, હિંસક વર્તન, ગુસ્સો, બેચેની, ભ્રમણા, ગાંડપણ જેવું વર્તન ચાલુ થયા બાદ લકવો (પક્ષાઘાત) થવા સાથે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થાય છે અને છેલ્લે કોમામાં જતાં રહ્યા બાદ મૃત્યુ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…
GUJARAT

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

May 17, 2026
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad Airport Seiz…
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad Airport Seiz…

May 17, 2026
અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…
GUJARAT

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…

May 17, 2026
Next Post
ગંભીર રોગોમાં 25 ટકા વધારો : કૃત્રિમ મીઠાશથી વધતો ખતરો | 25 percent increase in serious diseases: Gr…

ગંભીર રોગોમાં 25 ટકા વધારો : કૃત્રિમ મીઠાશથી વધતો ખતરો | 25 percent increase in serious diseases: Gr...

ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું 'ચાલ આપણે ભાગી જઇએ' | Std 10 student calls 15 year...

સાધુઓ જટા રાખીને શિવજીનાં વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે | Sadhus imitate the reclusive form of Shiv…

સાધુઓ જટા રાખીને શિવજીનાં વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે | Sadhus imitate the reclusive form of Shiv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

2 months ago
જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…

જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…

2 days ago
સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

4 months ago
‘DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય’, ગેનીબેનનું મોટું નિવેદન | …

‘DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય’, ગેનીબેનનું મોટું નિવેદન | …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News