gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકરપુરા GIDCની ઓફિસના કાચ તોડી 9 લેપટોપ અને અન્ય ચીજો ઉઠાવી જનાર બે ચોર પકડાયા | Two thieves arreste…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
મકરપુરા GIDCની ઓફિસના કાચ તોડી 9 લેપટોપ અને અન્ય ચીજો ઉઠાવી જનાર બે ચોર પકડાયા | Two thieves arreste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Theft Case : વડોદરામાં મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ઓફિસના કાચ તોડી લેપટોપ સહિતની ચીજો ઉઠાવી જનાર બે ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 

વડસર રેલવે ટ્રેક પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પસાર થઈ રહી હતી તે દરમિયાન બે યુવકો થેલા સાથે ટ્રેક પરથી પસાર થતાં નજરે પડતા પોલીસે તેમને અટકાવી તપાસ્યા હતા. જે દરમિયાન તેમની પાસેથી 9 લેપટોપ, બે મોબાઈલ અને કોપર વાયરોના બંડલ મળી આવ્યા હતા. 

પૂછપરછ દરમિયાન એકનું નામ આકાશ પ્રકાશભાઈ ગોદડીયા (જીઆઇડીસી પાણીની ટાંકી પાસે) અને બીજાનું નામ અક્ષય ચંદ્રકાંત દંતાણી (કલાલી વુડાના મકાનમાં) હોવાનું ખુલ્યું હતું. જેથી બંને જણાને માંજલપુર પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભવનાથની તળેટીમાં શિવભક્તિનો સાગરઃ હઠ યોગીઓ અને ભભૂતધારી સંતોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ | Junaga…
GUJARAT

ભવનાથની તળેટીમાં શિવભક્તિનો સાગરઃ હઠ યોગીઓ અને ભભૂતધારી સંતોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ | Junaga…

February 13, 2026
જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા | 3 stud…

જામજોધપુરના મેથાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટીયા ચોરાયા : પોલીસ ફરિયાદ | Gold ear r…

Next Post
વડોદરામાંથી મોબાઈલ અને વાહનોની લે વેચ કરતા, મકાન ભાડે આપી જાણ નહીં કરતા 11 જણાની અટકાયત | 11 people …

વડોદરામાંથી મોબાઈલ અને વાહનોની લે વેચ કરતા, મકાન ભાડે આપી જાણ નહીં કરતા 11 જણાની અટકાયત | 11 people ...

જૂનાગઢના ભવનાથમાં અલખ નાદ: સાધુઓના ધૂણા અને ભસ્મ પાછળનું ગૂઢ રહસ્ય, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહ…

જૂનાગઢના ભવનાથમાં અલખ નાદ: સાધુઓના ધૂણા અને ભસ્મ પાછળનું ગૂઢ રહસ્ય, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહ...

માંજલપુર ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી 539 બોટલ સાથે પકડાયો | Accused involved in foreign liq…

માંજલપુર ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી 539 બોટલ સાથે પકડાયો | Accused involved in foreign liq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેરાળા ગામની સીમમાંથી વિદેશી  દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

1 day ago
વક્ફ કાયદાની સુનાવણીમાં આધ્યાત્મિક દલીલો બાદ સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો | Supreme Court reserves v…

9 months ago
વડોદરામાં હાઇવે તરફથી આવતા વરસાદી પાણી શહેર બહાર વાળવા મ્યુ. કોર્પોરેશનની કામગીરી પ્રગતિ હેઠળ | VMC’…

2 months ago
પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ | Youth attempts self destructio…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News