gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા-ધંધુકા હાઇવે પર રીક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8 ને ઇજા | Woman dies 8 inj…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
બગોદરા-ધંધુકા હાઇવે પર રીક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8 ને ઇજા | Woman dies 8 inj…
7
VIEWS
Share on FacebookShare on Twitter

– ધંધુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ

– ચીતવાડા ગામનો પરિવાર પાળીયાદ દર્શન કરવા રીક્ષામાં જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ધંધુકા : બગોદરા-ધંધુકા હાઇવે પર હોટલ સામે આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ કારએ રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રીક્ષા રોડની બાજુમાં આવેલા ખાળીયામાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય મુસાફરોને ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

તારાપુર તાલુકાના ચીતવાડા ગામે રહેતા  કિશોરસિંહ દીપસિંહ ગોહિલ તથા સજનબા દીપસંગજી ગોહિલ તથા જામુબા નવલસિંહ ગોહિલ તથા રીટાબા કીશોરસિંહ ગોહિલ તથા જાગૃતિબા અજીતસિંહ ગોહિલ, દેવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ,આરાધનાબા કીશોરસિંહ ગોહિલ,વિશ્વરાજસિંહ અજીતસિહ ગોહિલ તથા જીનલબા અજીતસિંહ કિશોરસિંહ દીપસંગજી ગોહિલની રીક્ષા નં જીજે ૨૩-એએક્સ-૧૨૮૮ લઇ પાળીયાદ જી. ખાતે અમાસ હોય જેથી વિસામણ બાપુની જગ્યાએ દર્શન કરવા જતા હતા ત્યારે ધંધુકા હાઇવે પર આવેલ હોટલ સામે પાછળથી આવતી મારૂતી સ્વીફટ ગાડી નં જીજે-૦૧-આરઝેડ-૯૫૬૭ ના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી  રીક્ષાને પાછળના ભાગે ટક્કર મારી પલ્ટી ખવડાવી દેતા સજનબા દીપસંગજી ગોહિલને માથાના ભાગે ગંભીર ઈજા કરી સ્થળ ઉપર મોત નિપજ્યું હતું.જ્યારે રીક્ષામાં સવાર અન્ય મુસાફરોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે કાર ચાલક વિરૂધ્ધ પૃથ્વીરાજસિંહ ગોહિલે ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં

બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ | Lotus outb…

બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ | Lotus outb...

ધ્રાંગધ્રા સબજેલની બેરેક નં. 7 માંથી મોબાઈલ મળ્યા | Mobiles found in Barrack No 7 of Dhrangadhra Sub…

ધ્રાંગધ્રા સબજેલની બેરેક નં. 7 માંથી મોબાઈલ મળ્યા | Mobiles found in Barrack No 7 of Dhrangadhra Sub...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોરણ 9થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત શિક્ષણ બોર્ડે પેપર લખવાનો સમય લંબાવ્યો | Gandhinag…

8 months ago
મુંબઈ: 400 મીટરના 18,000 રૂપિયા! અમેરિકન મહિલાને ટેક્સી ડ્રાઈવરે માયાનગરી બતાવી લૂંટી | Mumbai Taxi …

7 months ago
બાવળા જળબંબાકાર: ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત | Heavy Rain Floods Bavla: Ahmedabad District…

11 months ago
પાલિતાણાના બહારપરાના રહેણાંકી મકાનમાં ચોરી | Theft in a residential house in Baharpara Palitana

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News