gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજાની સહકાર નગરના 1428 મકાનોનું ડિમોલિશન 2017માં કરાયું હતું. મામલો હાઇકોર્ટમાં પહોંચતા 2026 સુધીમાં જે તે જગ્યાએ સહકાર નગરનું પુનઃ નિર્માણ કરીને લાભાર્થીઓને મકાન ફાળવી આપવાના હુકમ સામે પાલિકા તંત્ર દ્વારા આ 60 હજાર સ્કે.ફીટ જમીન કોન્ટ્રાક્ટરને વેચી દેવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશો સહિત યુવાનોએ વિરોધ કરી 18 મહિનાના બાકી ભાડાની માંગ સાથે ડિમોલિસ કરાયેલા સહકાર નગરનું પુન: નિર્માણ કરી લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે મકાન ફાળવી આપવા આક્રોશ સાથે દેખાવો યોજ્યા હતા. 

શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજામાં આવેલા સહકાર નગરના 1428 મકાનોનું ડિમોલિશન 2017માં પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે તમામ મકાન માલિકોને પ્રતિમાસ રૂપિયા 2000 ભાડુ આપવાનું નક્કી થયું હતું. બે વર્ષ સુધી રેગ્યુલર મળ્યા બાદ હવે મળવાનું બંધ થયું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તાત્કાલિક ધોરણે મકાનો ફાળવવાની ખાતરી છતાં આવાસ નહીં મળતા લાભાર્થીઓ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં ત્રણ વર્ષ બાદ સહકાર નગરના પુનઃનિર્માણનો આદેશ થયો હતો. આમ છતાં પણ લાભાર્થીઓને હજી સુધી મકાનો મળ્યા નથી. 

જ્યારે બીજી બાજુ સહકાર નગરની 60 હજાર સ્ક્વેર ફીટ જમીન પાલિકા તંત્ર દ્વારા કોઇક કોન્ટ્રાક્ટરને વેચાણ આપ્યાની જાણ સ્થાનિકોને થઈ હોવાથી આક્રોશ ફેલાયો હતો. હવે બાકી નીકળતા 18-20 મહિનાના ભાડા કોણ ચૂકવશે બિલ્ડર કે પાલિકા તંત્ર? એ બાબતે સ્થાનિક યુવાઓ રોષે ભરાયા હતા. જોકે મકાનો મળે એ અંગે સ્થાનિકો કલેક્ટર કચેરી સહિત બાલિકા તંત્રમાં વારંવાર ધક્કા ખાઈ રહ્યા હતા. હવે જ્યારે 60 હજાર સ્ક્વેર ફીટ જમીન વેચાઈ જતા સાફ-સફાઈ શરૂ કરવામાં આવી હતી.

જ્યારે બીજી બાજુ નજીકમાં અન્ય ખુલ્લી જગ્યામાં 60 ટકા જેટલું બાંધકામ થયું છે પરંતુ હજી બાકી  બાંધકામ સત્વરે પૂરું કરવા સહિત સ્થાનિકોની માંગ છે કે, અમને તાત્કાલિક ધોરણે બાકીનું ભાડું ચૂકવી આપવા તંત્રને જણાવ્યું હતું. માત્ર રૂપિયા 2000ના ભાડા સામે પ્રત્યેક લાભાર્થી રૂપિયા 6થી 7 હજાર જેટલું ભાડું ભરે છે. છતાં પણ 11 મહિના બાદ એગ્રીમેન્ટ મુજબ મકાન બદલીને લાભાર્થીઓ કંટાળી ગયા હોવાથી વિફરેલા સ્થાનિકો અને યુવાનોએ તાત્કાલિક ધોરણે બાકી નાણાની ચુકવણી થાય અને પ્રત્યેક લાભાર્થીને તાત્કાલિક ધોરણે મકાન ફાળવણી કરવામાં આવે તેવી આક્રોશ સાથે માંગ કરીને તંત્ર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due ...

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar...

જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…

જામનગરના પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન

૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન

7 months ago
‘બિલ ફાડી નાખીશું, તોડફોડ મચાવીશું…’, વિપક્ષ કયા બિલને લઈને થયો લાલઘૂમ | Opposition Anger Over Thr…

‘બિલ ફાડી નાખીશું, તોડફોડ મચાવીશું…’, વિપક્ષ કયા બિલને લઈને થયો લાલઘૂમ | Opposition Anger Over Thr…

11 months ago
ક્રાંતિવીર શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ નીચે સ્ટ્રકચરમાં અનેક તિરાડો જણાઈ | Many cracks were found in the…

ક્રાંતિવીર શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ નીચે સ્ટ્રકચરમાં અનેક તિરાડો જણાઈ | Many cracks were found in the…

11 months ago
કેનેડા મોકલવાના નામે અમદાવાદમાં રૂ. 7 કરોડનું કૌભાંડ, બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | Court Ta…

કેનેડા મોકલવાના નામે અમદાવાદમાં રૂ. 7 કરોડનું કૌભાંડ, બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | Court Ta…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News