gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર સંલગ્ન શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ સભાખંડમાં તા.૧૩/૦૨/૨૦૨૬ ના શુક્રવારે બપોરે ૦૧:૦૦ કલાકે યુનિયન બજેટ ૨૦૨૬ “બજેટ ટોક @ કેમ્પસ” કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં વિષયના નિષ્ણાત/ વક્તા તરીકે ડૉ.ભાવેશભાઈ દેસાઈ એસો.પ્રોફેસર (ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી), પ્રો.ડૉ.વાસુદેવભાઈ મોદી સાહેબ (હેડ એન્ડ ડીન વાણિજય વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી), માન. જે. પી. મજમુદાર સાહેબ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી, શ્રીમતી આર.ડી.ગાર્ડી. ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, ભાવનગર.

આ સિવાય સદર કૉલેજના આચાર્યશ્રી બલભદ્રસિંહ ચુડાસમા, નોડલ ઓફિસર ડૉ.વિરમભાઇ વાળા, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં ૫૫૮ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી સોંગ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના “યુનિવર્સિટી ગાન” થી કરવામાં આવી. ત્યારબાદ સમૂહમાં “વંદે માતરમ્” ગીતનું ગાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શુભ શરૂઆત મહેમાનશ્રીઓ દ્વારા કૉલેજના આચાર્યશ્રી અને કૉલેજના પ્રાધ્યાપક મિત્રોના વરદ હસ્તે “દીપ પ્રાગટ્ય” કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત સદર કૉલેજના આચાર્યશ્રી ડૉ.બલભદ્રસિંહ આર. ચુડાસમા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહાનશ્રીઓનું પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવેલ.

પ્રાસંગિક ઉદબોધનમાં માનનીય ડૉ.જે. પી મજમુદાર સાહેબે બજેટ માત્ર આવક અને ખર્ચનો દસ્તાવેજ નથી, પરંતુ દેશના ભાવિ વિકાસ માટેનું વિઝન દર્શાવે છે. તેઓએ બજેટના ઇતિહાસ, બજેટની પ્રક્રિયા, બજેટનું મહત્વ, બજેટ શા માટે?. વગેરે મુદ્દાઓને વિદ્યાર્થિનીઓને સરળ ભાષામાં સમજાવ્યા હતા.

પ્રાસંગિક ઉદબોધનમાં પ્રો.ડૉ.વાસુદેવભાઈ મોદીએ જણાવેલ કે, કેન્દ્રીય બજેટ ૨૦૨૬ વિકસિત ભારત @૨૦૪૭ રોડ મેપ છે. આ કેન્દ્રીય બજેટમાં સરકારશ્રી દ્વારા એક ખૂબ જ મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે દરેક જિલ્લા લેવલે એક ગર્લ્સ હોસ્ટેલ હોવી જોઈએ.

આ કાર્યક્રમના વિષય નિષ્ણાંત/મુખ્ય વક્તા તરીકે ડૉ. ભાવેશભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન ભારત સરકારને ક્યા ક્યા ક્ષેત્રોમાંથી કેટલી આવક થશે? તેમ જ સરકાર ક્યા ક્યા ક્ષેત્રોમાં કેટલો ખર્ચ કરશે?. તેનું આંકડાકીય પૃથ્થકરણ કરી અર્થઘટન રજૂ કર્યું. આ ઉપરાંત પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નીચેની બાબતોની માહિતી આપી.

બજેટ શું છે?. તેનો અર્થ વિગતે સમજાવ્યો. બજેટ ના હેતુઓ સ્પષ્ટ કર્યા. મહેસુલ અને મૂડી ખર્ચની વિવિધ પ્રકારની ખાદ્ય જેમાં રાજકોષિય ખાદ્યનો ખ્યાલ અને વર્તમાન બજેટમાં રહેલી રાજકોષિય ખાદ્ય વિશે માહિતી આપી. વિવિધ વિભાગોને ફાળવેલ રકમનું તુલનાત્મક પૃથ્થકરણ કર્યું વર્ષ ૧૯૯૧ ના આર્થિક સુધારાઓ જણાવ્યા નવા ઉપક્રમોની બજેટમાં જોગવાઈ વિશે માહિતી આપી કાર્યક્રમના અંતે નોડલ ઓફિસર ડૉ.વિરમભાઇ વાળાએ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી દિલીપ રાણા સર, શિક્ષણ વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ.ભરત રામાનુજ સાહેબ, રાજકીય આગેવાનશ્રીઓ માનનીય શ્રી ભરતભાઈ બારડ(મેયરશ્રી ભાવનગર મ્યુ.કોર્પોરેશન) તથા માનનીય શ્રી રાજુભાઈ રાબડીયા ચેરમેનશ્રી, સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર મ્યુ.કોર્પોરેશનની પ્રેરણાથી ખુબ જ મહત્વના વિષય બજેટ ટોક ૨૦૨૬ પર વ્યાખ્યાનનું આયોજન કરવાની અમારી સંસ્થાને તક આપી તે બદલ સંસ્થા પરિવારવતી ખૂબ આભાર માન્યો હતો..

સાથે પધારેલ મુખ્ય વક્તા અને ઉપસ્થિત રહેલ ડૉ. જે. પી. મજમુદાર, પ્રો.ડૉ.વાસુદેવભાઈ મોદીએ અને કૉલેજના આચાર્યશ્રી ડૉ.બી.આર.ચુડાસમા , કૉલેજ પરિવાર તથા સમગ્ર વિદ્યાર્થિની બહેનોનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ.પારૂલબેન પ્રબતાણી દ્વારા કરવામાં આવ્યું હતું
છેલ્લે ‘જન-ગણ-મન’ રાષ્ટ્રીય ગાન સમૂહમાં જોસ્સા પૂર્વક ગાવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…
GUJARAT

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…

April 2, 2026
વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…
GUJARAT

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

April 2, 2026
ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્
GUJARAT

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

April 2, 2026
Next Post
અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે

અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા…

રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi…

સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi…

4 months ago
ભાજપ નેતાએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ! ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ | gujarat bjp…

ભાજપ નેતાએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ! ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ | gujarat bjp…

7 months ago
મંજૂરી વગર ખેતરોમાં વીજપોલ નાખી દેવાતા બાવળાના 6 ગામના ખેડૂતોનો હોબાળો, મામલતદારને આવેદન | Ahmedabad…

મંજૂરી વગર ખેતરોમાં વીજપોલ નાખી દેવાતા બાવળાના 6 ગામના ખેડૂતોનો હોબાળો, મામલતદારને આવેદન | Ahmedabad…

1 month ago
ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E…

ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News