gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાકી ભાડા પેટે આપેલા ચેક બાઉન્સ થતાં વધુ બે દુકાનને તંત્રે સીલ માર્યાં | Authorities seal two more s…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
બાકી ભાડા પેટે આપેલા ચેક બાઉન્સ થતાં વધુ બે દુકાનને તંત્રે સીલ માર્યાં | Authorities seal two more s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉ ૧૩ દુકાનોને તાળાં મારવામાં આવ્યા બાદ

ફુડકોર્ટમાં તગડી કમાણી છતાં વેપારીઓ ભાડાની નજીવી રકમ પણ લાંબા અરસાથી ભરતા ન હોવાથી કાર્યવાહી

ગાંધીનગર :  શહેરમાં ઘ ૫ સર્કલ પાસેની વિખ્યાત ખાણી પીણી બજાર એટલે, કે ફુડકોર્ટમાં
તગડી કમાણી છતાં વેપારીઓ ભાડાની નજીવી રકમ પણ લાંબા અરસાથી ભરતા નહીં હોવાથી તંત્ર
દ્વારા આખરે કડક કાર્યવાહી શરૃ કરાઇ છે. તેના અંતર્ગત થોડા દિવસ પહેલા ૧૩ દુકાનોને
તાળાં મારી દેવાયા હતાં. હવે વધુ બે દુકાનને સીલ કરવામાં આવી છે
, જેના વેપારીઓએ
આપેલા ભાડાની રકમના ચેક બાઉન્સ થયા હતાં.

પાટનગર યોજના વિભાગના અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં
આવ્યા પ્રમાણે ફુડકોર્ટમાં ખાણી પીણીના વ્યવસાય માટે દુકાન મેળવનારા વેપારીઓ
પૈકીના કેટલાક વેપારીઓ દ્વારા ઘણા લાંબા સમયથી ભાડાની રકમ ભરપાઇ કરવામાં આવી રહી ન
હતી. પરિણામે સરકારી લેણાનો આંકડો રૃપિયા ૧ કરોડ નજીક પહોંચવા આવ્યો હતો. સરકારી
લેણું વસુલવા માટે એકથી વધુ વખત નોટિસ આપવામાં આવી હતી અને આખરી નોટિસમાં દુકાનને
સીલ મારવા અને ફાળવણી રદ કરવા સુધીના પગલા લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી
આપવામાં આવ્યા બાદ પણ બાકીદારો ગાંઠી રહ્યા ન હતાં. જેના પગલે એક સપ્તાહ પહેલા એક
સાથે ૧૩ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતાં. આ દરમિયાન કેટલાક બાકીદાર વેપારીઓ
દ્વારા રોકડેથી અને કેટલાક દ્વારા ભાડાની રકમના ચેક આપવામાં આવ્યા હતાં. દરમિયાન
બે વેપારી તરફથી આપવામાં આવેલા ચેક તેમના ખાતામાં પુરતી રકમ નહીં હોવાના શેરા સાથે
પરત ફર્યા હતાં. જેના પગલે પાટનગર યોજના વિભાગ દ્વારા આ બન્ને વેપારીને ફાળવવામાં
આવેલી દુકાનોને તાળા મારીને સીલ કરી દેવામાં આવી હતી. ફુડકોર્ટ વર્તુળમાં આ કિસ્સો
ચર્ચાનો વિષય બન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
શિવજી કી સવારીના રૃટ પર સશસ્ત્ર પોલીસની ફૂટ માર્ચઃશનિવારે પણ બંદોબસ્તનું રિહર્સલ કરાશે | Foot patrol…

શિવજી કી સવારીના રૃટ પર સશસ્ત્ર પોલીસની ફૂટ માર્ચઃશનિવારે પણ બંદોબસ્તનું રિહર્સલ કરાશે | Foot patrol...

વોર્ડ વિઝાર્ડ સાથે 28 કરોડની ઠગાઇ કરનાર સીઈઓ ડો.સંતોષના ફાર્મ અને બંગલા પર છાપા | police raided on f…

વોર્ડ વિઝાર્ડ સાથે 28 કરોડની ઠગાઇ કરનાર સીઈઓ ડો.સંતોષના ફાર્મ અને બંગલા પર છાપા | police raided on f...

હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે | vehicle thief caught with 10 …

હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે | vehicle thief caught with 10 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલભીપુર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલભીપુર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

12 months ago
સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w…

સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w…

8 months ago
ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી

ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી

12 months ago
ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી | Dirt reigns outside Dhrangadhra…

ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી | Dirt reigns outside Dhrangadhra…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News